SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ DusiniεEURS पडेगा ! थोडासा उग्र स्वरूप दिखाये बिना ये शब्दपंडितोंकी अक्ल ठिकाने नही आयगी ? जरा सी चिमकी तो देनी ही पडेगी ! देखो ! दो-चार दिन एक पत्रिका छपवाकर प्रचार करो कि चांदनीचौक में जैनधर्माचार्य श्रीका जाहिर प्रवचन “સનાતન ધર્મ થયા હૈ ? '' સ વિષય પર ઢોળા: बस ! फिर अपने को कोई आक्षेप या कटुभाषा नहीं वापरना है, किंतु शब्दकी आडमे ईन शब्दपंकितोंने जो तांडव मचाया है, उसे खोखला करना होगा " - गमराओ मत । जब रोग बहुत बढ जाता है तो इलाज भी जल्लाद करना होता है શ્રીસંઘના આગેવાનાએ પૂજ્યશ્રીની વાત મજુર રાખી મોટા અક્ષરે પત્રિકા છપાવી કોક તહેવારના દિવસે બજારા બધા બધ હતા તેવા દિવસે ચાંદનીચેાકમાં જાહેર વ્યાખ્યાન રાખ્યું, ખૂબ પ્રચાર કર્યાં, લેાકેામાં જિજ્ઞાસા પણ વધી કે જૈનધમગુરૂ સનાતનધકા રહસ્ય વિષયપર જાહેરમાં ખેલશે ? આ શું ? સંન્યાસી–મહાત્માની કડવી ભાષા, આક્ષેપાત્મક નીતિથી જનતાના મેાટો ભાગ ઉભગી ગયેલ તે બધા સત્ય જિજ્ઞાસા ધરાવી વ્યાખ્યાન માટે નક્કી થયેલ દિવસની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ શ્રીસંઘના આગેવાનાને કહી બધાને એક વાતની જાણ કરાવેલ કે -જાહેરમાં એસી જૈન ધર્માંનું ગૌરવ વધારવા માટે આ વ્યાખ્યાન છે, તેથી કોઈએ પણ પૂરી વાત સમજ્યા વિના મારા આશયને પૂરા સમજ્યા વિના જાહેરમાં ક'ઈપણ ખેલવુ નહી'! જે પૂછ્યુ હાય તે મને મળીને ખુલાસા કરી શકે છે. બીજી વાત-સનાતનીઓ તરફથી ગમે તે પ્રશ્ન આવે તે ગમે તે રીતે બેલે તે તમારે કોઇએ માઠું' લગાડવુ' નહિ, તે બધાના ખુલાસા હું કરીશ તમારે અંદરોઅંદર જીભાજોડીમાં ન ઉતરવુ’.” આ બે બાબત પર આખા સઘમાં બધાનુ' ધ્યાન ખાસ કેદ્રિત કરવામાં આવ્યું. નિયત કરેલા દિવસે નિયત સમયે પૂજ્યશ્રી સેકડો શ્રીસઘના ભાઈબહેનેા સાથે ચાંદનીચાકમાં પધાર્યાં ત્યાં તા જૈનેતર જનતા પ્રથમથી જ જગ્યાની પડાપડી કરતી કીડીયારાની જેમ ઉભરાઈ રહી હતી. પૂજ્યશ્રીએ મ’ગલાચરણ કરી ખાલભાગ્ય શૈલિથી સનાતન અને ધર્મ આ બે શબ્દના અથ સમજાવી તત્ત્વજ્ઞાન હકીકતમાં ભારતીય દામાં એક સરખુ છે. માત્ર તેની વિવેચનાની પદ્ધતિ અને નિરૂપણના પ્રકારમાં તફાવત છે એ વાતને ખૂબ સ્પષ્ટ કરી “સનાતન ધર્મ શબ્દથી કોઈ એક સ'પ્રદાયને સ`ખાધી ન શકાય. ” આ વાતને ધટસ્ફેટ અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણુ, આ લીગ ૭ માં શિક ૨૮
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy