SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 2007 20 આ ચાતુર્માસ દરમ્યાન ઝવેરચંદજી નામના નવયુવક ચઢતી જુવાનીમાં જીવનની સફળતા સર્વાંવિતિના સ્વીકારમાં સમજી વૈરાગ્યના રંગે ખૂબ ર'ગાયા અને પૂ. ગુરૂદેવશ્રીને પ્રભુ-શાસનના સંયમ-પંથે નિશ્રાપ્રદાન કરવા આજીજીભરી વિનંતી કરી. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. એ પણ ક્ષણજીવી ઊમિ અને ભાવનાએના આવેગમાં કયાંક અપરિપકવ નિયેામાં જીવન અટવાઈ ન જાય તેથી વારવાર વિવિધ પરીક્ષણેા દ્વારા ઝવેરચ’દની મનોવૃત્તિ-વૈરાગ્ય ભાવનાને ચકાસી સંયમ-ગ્રહણની જવાબદારી સમજાવી કુટુ'બીઆની સંમતિ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. શરૂઆતમાં માહના ઉછાળાઓમાં અવરાયેલ-વિવેક બુદ્ધિવાળા કુટુ બીએએ જમને દેવાય પણ જતિને ન દેવાય ” તેમજ “ હુજી તેા તારી કાચી ઉંમર છે ? ” “ સંસારના ભાગને સમજ્યા અનુભવ્યા વિના છેડવા કાં ઉતાવળા થાય છે ? '' આદિ શબ્દાળની ભૂલ-ભૂલામણીભરી ગૂંચમાં ઝવેરચંદને અટવાઈ જઈ ઢીલા કરવા પ્રયત્ન કર્યાં, પણ યથાત્તર-પ્રવધમાન સંવેગ–રગવાળા ઝવેરચદે શરીરની અસારતા અને જીવનની ક્ષણભંગુરતા સમજાવવા સાથે ધર્મ-આરાધનામાં જરાપણુ પ્રમાદ ન કરવાની વાતની રજુઆત કરી, તેમજ પેાતાની રહેણી-કહેણીમાં સાદાઇ, વિગઈઆને ત્યાગ, આંખિલની તપસ્યા આદિથી ચાલુ જીવન-વ્યવહારના ત્યાગ-વૈરાગ્યમાં પ્રતિબિ’બ પાડી કુટુબીજનાને આખરે સ'મત કર્યાં, માતાજીના મેહભાવ કેમે કરી ઢીલા ન થયે, તેથી ઝવેરચદ ભાઈ એ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ને બધી વાત કરી. 22 પૂ. શ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ “સાપ મરે નહી “ પત્થર તળે આંગળી હોય ત્યારે ખળ નહીં કળનું કામ ” “ કુળની જગ્યાએ ખળ કરવા જતાં વાત તુટી–બગડી જાય ’' આદિ સુભાષિતાને નજર સામે રાખી ઝવેરચંદને સમજાવ્યું કે- ‘ ભાઈ! તારી ઉંમર હાલ પંદર વર્ષની છે, કારતક વદ્યમાં તને સેાળમુ` બેસે છે તે કા. પૂનમ પછી હું અહીંથી વિહાર કરીને અમદાવાદ જઇશ, ત્યાં તું કારતક વદમાં આવી જજે ! સાળવ`ના તું થાય એટલે શાસ્ત્રીય રીતે અને લૌકિક કાયદાની રીતે વાંધો નહીં! અને તારી માતા તે ખૂબ ધર્માંના રંગથી રંગાયેલ છે, એ તે મેાહનાં તફાન ભલભલાને આડા આવે ! છેવટે તને કઈ સંયમ લીધા પછી પાછે તેા નહીં જ લઈ જાય એટલી મને ખાત્રી છે. પણ કેટલીકવાર સંયોગાની વિષમતાએ રાજમાર્ગને છોડી આપવાદિક-ગલીકૂંચીને પણ આશરો લેવા પડે, માટે જરા ધીરજ ધર ! ઉતાવળ કામને બગાડે છે વગેરે.” ઝવેરચંદે પણ કા. પૂનમ થઈ અને તુ પેાતાને સ'સારની ખાણુમાંથી છુટવાની તકમાં ઢીલ થવા બદલ પેાતાના અંતરાયકની વાત વિચારી પૂ. ગુરૂદેવશ્રીના વચનને શિરોધાય કરી વાતને વિસારે પાડી. વાઇ GIT ૩ E માત્ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy