SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ M 125MBLY શ્રી વર્ધમાન સ્વામિને નમ: પ્રકરણ ૨૫ ચરિત્રનાયકશ્રીના ગુરુદેવશ્રી $ ઝવેરસાગરજી મ. ને પરિચય છે. પૂ. આરાધ્યપાદ આગદ્ધારક આચાર્યદેવ ભગવંતના જીવનચરિત્રના આલેખન પ્રસંગે (ખંડ-૨ પ્રકરણ-૧૭ માં) પૂ. ચરિત્રનાયકશ્રીએ સુશ્રાવક-શિરોમણિ પોતાના પિતાજીની ગોઠવેલી જના મુજબ કપડવંજ જૈન શ્રીસંઘના અગ્રગણ્ય ચુસ્ત ધર્મનિષ્ઠ-શ્રાવક શ્રી શંકરલાલ વીરચંદભાઈને ઉદાર, સહકારથી સંયમ-ગ્રહણ માટે અદ્વિતીય-સાહસભર્યો પુરૂષાર્થ કર્યાનું જણાવેલ છે. * તે પ્રસંગે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા મહામહિમશાલી શાસનના અણમેલ ઝવેરાતના પારખનાર મહાપુરૂષ પણ કેવા અદ્દભુત અજોડ શાસન પ્રભાવક હતા? એ સંદર્ભમાં પૂ મુનિશ્રી ઝવેરસાગરજી મ. શ્રી ના અલૌકિક-અદ્વિતીય ગૌરવને ઉપસાવવા માટે ઉપયોગી રીતે ત્રીજા ખંડમાં (પ્રકરણ ૧૮ થી ૨૪ સુધી) તપાગચ્છની પ્રધાન ચાર શાખા પૈકી સાગર–શાખાના અપૂર્વતેજસ્વી અદ્વિતીય શાસન-પ્રભાવક અજોડ શ્રમણ-રત્નોને ટૂંક પરિચય વગેરે માહિતી જણાવી હતી. હવે પૂ. ચરિત્રનાયકશ્રીને ભવભય-હારિણી પારમેશ્વરી ભાગવતી પ્રવજ્યા આપનારા મહા પુરુષ શ્રી ઝવેરસાગરજી મ. ના અલૌકિક વ્યક્તિત્વના સંક્ષિપ્ત-પરિચયની રજુઆત કરાય છે. મહાપુરુષોની ઓળખાણ જીવનશક્તિઓના વહેણને ઊદ્ધર્વગામી બનાવનાર મહાપુરુષમાં જન્મજાત દેખાતો કેટલાક વિશિષ્ટ સદ્ગણોનો પ્રકર્ષ તેઓને જગતની સાથે દિવ્ય રૂપે રજુ કરે છે. તેવા કેટલાક ગુણે પૈકી મહત્વના ગુણો આ રહ્યા. A ૦ નિખાલસતા o અદ્દભુત ક્ષમા ૦ સ્વદષદષ્ટિ ૦ સહનશીલતા , પરાર્થવૃત્તિ & ૦ ઉદાત્ત કરુણું ૦ દષવાન ઉપર વધુ કરુણ ૦ અંતરદષ્ટિને વિકાસ ૦ જીવમાત્રના કલ્યાણની તીવ્ર અભીપ્સા. જીવન ચાર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy