________________
VZUDAVEENDE
T
ર કરી
: પ્રકરણ-૭ :
ખેડા જિલ્લાનું મહત્ત્વ
પક
છે
'
- ૬ર
ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં અમદાવાદ પાસે આવેલે ખેડા જિલ્લે આપણું ચરિત્રનાયકશ્રીના જન્મથી ભાગ્યવાન થયે છે. તેથી તેનાં પણ ચેડાંક સંભારણું જોઈએ !.
ગુજરાત રાજ્યની ફળદ્રુપ-ભૂમિને પ્રદેશ એટલે ખેડા જિલ્લો” !!!
કે
આ જિલ્લા પ્રાચીન સમયથી ઈતિહાસ અને સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ભગવતે આવ્યું છે.
ગુજરાતભરમાં એક જુદી જ ભાત પાડતા અને નયન રમ્ય હર્યા–ભય રસાળ મેદાને, સમૃદ્ધ ખેતીવાડી તેમજ ખંભાત જેવા ધીકતાં બંદરને લીધે જાણીતા આ જિલ્લાની ભૂમિ પ્રાચીનતમ શિલ્પસમૃદ્ધ-સ્થાપત્ય, નાના ડુંગરે, નદીઓ, સરોવર, વગેરેથી સમૃદ્ધ છે.
તેનું ક્ષેત્રફળ ર૬૭૦,૮ ચો. મા. અને જંગલનું ક્ષેત્રફળ ૪૬૮૯ ચો. માઈલ છે.
ખેડા જિલ્લાની વસ્તી ૨૪૪૨૪૪૬ મનાય છે. ૩૮ જેટલાં શહેરો અને ૯ જેટલાં સામાન્ય ગ્રામ આવરતે આ જિલ્લો કૃષિ–સમૃદ્ધિ, વનસંપત્તિ અને ફળદ્રુપ-કોપયુકત જમીનના લીધે “ગુજરાતના ઉદ્યાન”નું બિરૂદ પામે છે.
સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો આ જિલ્લા વિષુવવૃત્તની ઉત્તરે લગભગ ૧૩ અક્ષાંશ પાસે આવેલો હોવાથી ભારતના બીજા ભાગો કરતાં તેની આબોહવા સર્વજન-સુખકારી છે.
201ી
ના કહીર ||કી
ITS
: