________________
MADUVUNOG
પરિશિષ્ટ-૨ કપડવંજની પ્રાચિન અતિહાસિક વિગતેને
દશવનાર જુના પુસ્તકનો ઉતારે
કપડવં (ઉડાપાડા)ના નિવાસી વિદ્વર્ય શ્રી મહા- . સુખરામ નરસિંહરામ ભટ્ટે ખૂબ મહેનત કરી ઐતિહાસિક છે વિગતેના સંકલન રૂપે કપડવંજ શહેરનું ટૂંકુ વર્ણન છે. નામે નાનું પુસ્તક વિ.સં. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરેલ, તેમાંથી કે
(પૃ. ૧૦ થી ૫૦) મહત્વની વિગતે અક્ષરોક્ષર જિજ્ઞાસુઓના છે આ હિતાર્થે રજુ કરી છે. “સુમારે સંવત અગીઆરની સાલમાં આ ગામ ઉપર રજપૂત રાજાઓનો અમલ હતું, પરંતુ રાજા કઈ જાતના રજપૂત હતા તે જાણવામાં આવ્યું નથી.
આ રાજાઓના વખતમાં ગામની મુકરમી મોઢ વાણિયાના હાથમાં હતી. તેઓ રાજ્યવ્યવસ્થા કેવી રીતે ચલાવતા ? તેની માહિતી મળી નથી. દિવસે દિવસે રજપૂતનું રાજ્ય પડતી દશામાં આવવા લાગ્યું તે વખતમાં મુસલમાની-રાજ્ય જેર પર હતું.
આ વખતમાં રાધનપુર અને તેની આસપાસ સરદાર મહમદખાં નામનો નવાબ રાજ્ય કરતું હતું, તેની ઓરતનું નામ લાડણબીબી હતું, કેઈ સમયે તે બીબીને પિતાના ખાવિંદ સાથે અણબનાવ છે, તેથી તે આ તરફ આવી, એ બાઈ જાતે હોંશિયર, ચતુર અને રાજ્ય ચલાવવામાં લાયક હતી, તેણીએ પડતી-દશાના રજપૂતો પાસેથી રાજ્ય લઈ લીધું ને પિતે રાજ્ય કરવા લાગી, તેના વંશને ઘણા વરસ અમલ રહ્યો.
આગળ જતાં તેના વંશમાં મીઆ મુસ્તફા ખાં નામે નવાબ થયે, તે યત ઉપર ઘણે જુલમ ગુજારતો હતો, તેથી રિયલિકે રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે અમારા ઉપર નવાબ ઘણે જુલમ કરે છે, તેથી હમે ગરીબની વહારે ચઢે.” આ અરજ ઉપરથી ગાયકવાડ સરકારે ખંડેરાવ ફેજ આપી લડવા મેકલ્યા. તેમણે આવી કપડવંજ, નડીયાદ વગેરે ભાગે કબજે કરી નવાબને કાઢી મૂકો (સં. ૧૮૦૯), ત્યારથી આ ગામ ઉપર
( Round muછે નહિ. ચા ની
રાત્રી