________________
BUVUM
મથાળે પહોંચેલ વર્તમાનકાલીન કપડવંજના વિહંગમ દશ્યરૂપ આ ચિત્રમાં વિવિધ કલાત્મક ઉત્તગ હવેલીઓ, સુંદર રાજમાર્ગો, વિધ ધર્મસ્થાને આદિનું સામૂહિક-દર્શન થાય છે. ચિત્ર ૪૮:
શ્રી અભયદેવસૂરિ મ.ના સ્વર્ગવાસ પૂર્વે સમૃદ્ધિની છળથી સભર કપડવંજની પ્રાચીન વસાહત જે નદીના સામા કાંઠે તે મહેર નદી અને કપડવંજ-અમદાવાદના ટૂંકા પગરસ્તે અનેક ભૂસ્તરશાસ્ત્રીય-વિશિષ્ટ-રાસાયણિક દ્રવ્યોથી સભર કાંઠાવાળી વરાસી નદીના પશ્ચિમ-દક્ષિણાભિમુખ પ્રવાહના મિલન સ્થાનરૂપ ભવ્ય સંગમ નામે પતું સ્થળ-કે જે કપડવા જ-નશ્ચિાદના રોડ પર કપડવંજથી દક્ષિણ-પશ્ચિમ બાજુના પાદરમાં જ ૧ માઈલ પર આવેલ છે.
તે સ્થળ પર વર્તમાન- જ્યતંત્રે બાંધેલ વિરાટકાય મોટા પૂલ-જેના પરથી કે એક મટી પેસેંજર-બસ પસાર થઈ ડી છે–સાથે બંને નદીના વિશાળ–સંગમનું અદ્ભુત દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે. કે જે ઘડીભ અલાહાબાદના ત્રિવેણી સંગમની સ્થૂળ ઝાંખી કરાવે છે. ચિત્ર ૪૯:--
વર્તમાન કપડવંજની ધાર્મિક-સમૃદ્ધિના અનેરા ગૌરવને છલછલ ભરી દેનાર ચમત્કારી શ્રી ચિતામણી-દાદાના નીતિ -જિનાલયનુ ભવ્ય પ્રવેશદ્વાર આ દશ્યમાં દેખાય છે.
જે અંતિસરીયા દરવાજેથી કડીયા મજીદ તરફ જઈ રહેલ રાજમાર્ગ પર જમણે શામસૈયદના ચકલા પાસે ૨.યંત ભવ્ય દેવવિમાનની સ્મૃતિ કરાવી રહેલ છે.
ચિત્ર પ૦
પૂ. ચરિત્રનાયકશ્રીના મંગલ જન્મથી પાવન બનેલ દલાલવાડાની સામે જ દેવવિમાન જેવા દપિતા જીર્ણોદ્ધાર દ્વારા ભવ્યતમ જિનાલયના મૂળનાયક પ્રભુ શ્રી ચિંતામણિ પાશ્ચનાથ દાદાનું ભક્તિભાવવધક બિંબ આ ચિત્રમાં દેખાય છે.
જેમની આ જિનાલયમાં તિષ્ઠા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મ.ના પુણ્ય-હસ્તે થયેલ છે. ચિત્ર : ૫૧
જે પૂ. ચરિત્રનાયકશ્રીના પનોતાનામથી આખા ભારતમાં મશહૂર બનેલ કપડવંજની પાવન-ધરતીના યશોગાન ફેલાયેલ છે.