SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ WAYANAYAYAYAAWANANYA'NANDO YAMAMAYMOTIVYAYANIYAMOYA ટેટ-2 Rahat H G NIYA i | EmpanકgrH ( R) શ્રી વાસ્વામીજી–મહારાજના પ્રસંગો આ ચિત્રમાં ત્રણ વિભાગ છે. ડાબે-ઉપર-વાસ્વામીજીના સંસારી-પિતાજી ધનગિરિજી સગપણ–વખતે પિતાના દીક્ષાના વિચારો મકકમપણે જાહેર કરે છે. જમણે-ઉપર-જન્મજાત-વૈરાગી વજકુમાર જાતિ-સ્મરણ જ્ઞાનથી દઢ-વેરાગી બની છ મહિના સુધી સતત રૂદનબળે માતાને કંટાળો ઉપજાવે છે. પરિણામે ગોચરીએ પધારેલ શ્રી ધનગિરિમુનિને માતાજી કંટાળી બાળક સોંપી દે છે. જમણે–નીચે–ગુરૂ-આજ્ઞાથી લાવેલ બાળક સાધ્વીજી મ.ના ઉપાશ્રયે રાખેલ છે. પારણામાં સૂતેલ બાળક સાધીઓના મુખથી થતા સ્વાધ્યાયને સાંભળીને ત્રણ-વર્ષની વયે અગિયાર-અંગના જાણકાર બને છે. - વચ્ચે-માતાએ બાળકને પાછું મેળવવા રાજદરબારે ફરિયાદ કરી. રાજાએ “જે બોલાવે અને જેની પાસે જાય તેનું બાળક એવો ફેંસલો આપ્યો. માતાની ઘણી વિનવણી છતાં બાળક ગુરૂ-મહારાજના આઘાને સહર્ષ સ્વીકાર કરે છે. -પૃ. ૧૨૩ થી ૧૨૫ 6797 TO B N 0: 05 ( ); // VI S itle :. YGftવાd,ઝાડા , છે. હi, GSI, ASતેહ છે IIIIIIIIIIIIIIII & lit
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy