________________
ચિત્ર ૧૧૪
ચિત્ર ૧૧૫ (અ)
ચૌગાનના દહેરાસરે પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવપ્રભુની ૫૧ ઇંચની
ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૪૮)
ચૌગાનના દહેરાસરના મૂળનાયક
આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની ૧૩૫ ઇંચ ઊંચા પરિકર સાથે
૯૫ ઇંચ ઊંચી પ્રતિમાજી (પૃ. ૩૪૯)