________________
અત્યંત ભવ્ય દેવવિમાન જેવા શ્રી અષ્ટાપદજીના દહેરાસરના પૂર્વ દિશાના મૂળનાયકરૂપ શ્રી ઋષભદેવ પ્રભુ
શ્રી અષ્ટાપદજી-દહેરાસરના મુખ્યગર્ભગૃહનું શિલ્પ-સમૃદ્ધ-તારણ સાથે પ્રવેશદ્વાર (પૃ. ૯૨)
[૨૬
શ્રી અષ્ટાપદ-મહાતીર્થં ભરત મહારાજાએ પધરાવેલ ૪, ૮, ૧૦, ૨ જિન-ખિએાના ચતુર્મુખ-પ્રતિષ્ઠાના પ્રતીકરૂપ શ્રી મહાવીર સ્વામી (પૃ. ૯૦)
શ્રી અષ્ટાપદજીના દહેરાસરની પાછળ જમણે (વાયવ્ય ખૂણે) સમવસરણ-ચૈત્ય મદિરમાં પ્રાચીન શિલ્પના નમૂનારૂપ સુંદર સમેતશિખર મહાતીર્થને પટ (પૃ. ૯૧)