________________
૨૪
- I
I
|
J
(
શ્રી કપડવંજના ગૌરવસમા પ્રાચીન શ્રી ચિંતામણિ જિનાલયના જીર્ણોદ્ધારરૂપે નવનિર્મિત શ્રી ચિતામણિ પાશ્વનાથ જિનાલય-કપડવંજનું સરમુખ દશ્ય (પૃ. ૭૯ થી ૮૯)
પ્રકટ-પ્રભાવી શ્રી રિ
–પાશ્વનાથ પ્રભુનું અતિ પ્રાચીન મનોહર બિંબ
' (પૃ. ૭૯)
પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મે. પછી શ્રમણ-સંઘના અજોડ- અદ્વિતીય શ્રુતજ્ઞાનના જ્યોતિર્ધર, આગમિક-ગહન તાવિક - પદાર્થોના અનુપમ-વ્યાખ્યાતા, જેમના જન્મદ્વારા કપડવંજની ગરિમાને ચાર-ચાંદ લાગેલ તે આગમ સમ્રા પૂજય આગમાદ્ધારક શ્રીના નશ્વર દેહને
યશ-દેહ દ્વારા સ્થિર રાખવાના પ્રતિકરૂપે કપડવંજના શ્રી સંઘે ગુરૂમંદિરમાં વિરાજમાન કરેલ પૂ. ગમે દ્ધારક ની કાયપ્રમાણુ મૂર્તિ (પૃ. ૮૩)