________________
૬૨૭
વિ. સ. ૧૯૧૧ના ચઇતર વદ-૫ ના રોજ પૂર્વી નેમિયાગરજી મ, શંખેશ્વર મહાતીર્થાંની યાત્રા કરી પાછા ફરતાં મુંજપુર ગામે પૂ. શ્રી રવિસાગરજી મ. આદિદ્વારા ભવ્ય-નિયંમા કરવા સાથે શ્રી નમસ્કાર-મહામ ત્રના મરણ પૂર્વક સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા.
ત્યારબાદ વિ. સ. ૧૯૧૧નું' ચાતુર્માસ પૂજ્યશ્રી ચરિત્રનાયકશ્રીના દાદાગુરૂ પૂ. શ્રી ગૌતમસાગરજી મહારાજે પૂ. શ્રી રવિસાગરજી મ. સાથે કર્યું ત્યારબાદ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ક્ષેત્રપશનાએ વિહાર કરતાં કરતાં વિ. સ`. ૧૯૧રનુ ચાતુમાં ૧ મહેસાણામાં શિથિલાચારીયતિઓની વિષમ–પ્રવૃત્તિઓથી માં પડેલી શ્રીસંઘની ધર્મ-વનાને સતેજ કરવા ધ પ્રેમી આગેવાનાની આગ્રહભરી–વિનતિથી કર્યું`..
ચાતુર્માસ દરમિયાન સયમાનુકૂલ યથાચિત-ધર્મ પ્રેરણા અને તદનુસારી સંચમી-જીવન આદિથી ધર્મપ્રેમી જનતા તથા ખાળજીવાની ધર્મશ્રદ્ધા સુદૃઢ ાવા પામી,
૧૩. પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ.
ભાવિ--Àાગે ચાતુર્માસ દરમિયાન શ્રી ઝવેરચંદજી નામના ચઢતી–જુવાનીના ધર્માંત્સાહભર્યા યુવા શ્રાવકને પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ની દેશનાથી એવા ચેાળ મજીઠ ધર્માંના રંગ ચઢા કે–
“ શ્રાવક-જીવનની આરાધના સાધુ-જીવનની અપેક્ષાએ ન-ગણ્ય હાઈ પ્રભુશાસનની થયેલી વિશિષ્ટ-ઓળખાણના બળે સર્વવિરતિ-ચારિત્ર્યના પથે જવા કમર કસી.’*
કુટુંબીઓને સમજાવી શ્રીસ ંઘ અને પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ની સ ંમતિ-સૂચનાનુસાર ભવ્ય મહાત્સવ પૂર્વક વિ. સ. ૧૯૧૩ના માગશર સુદ-૧૧ના મંગલ દિવસે ધામધુમથી પ્રભુ-શાસનના પુનિતપંથે આત્મ-સમર્પણ કરવા રૂપ સ`વિરતિધારિત્રના ઉમંગથી સ્વીકાર કર્યાં.
પૂ. ચરિત્ર-નાયકશ્રીના સંયમી–જીવનના કણ ધાર બની જિનશાસનના ગગનમાં આ અદ્ભુત તેજસ્વી ઝળહળતા-સૂર્ય સમા પૂ. ચરિત્રનાયકશ્રીના વ્યક્તિત્ત્વના ઘડતરમાં જરૂરી મૌલિક-ગુણાતત્ત્વાના સફળ-સ'ગ્રડુ ગુરૂ-ચરણેામાં બેસી પૂર્વાંના મહાપુરૂષોને આદશ રૂપે રાખી કરવાના વિશિષ્ટ પ્રયત્ન પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ વિશિષ્ટ રીતે કરવા માંડયેા.
આપણ કિયા મો
TH£
રાક