________________
શિlો
છે. 2012
જેથી તે વખતે પૂ. શ્રી મયગલસાગરજી મ. અને પૂ. શ્રી પદ્મસાગરજી મ. બંને ગુરૂ-શિષ્યની બેલડી આગમજ્ઞ મજ ધર્મકાર્યો માટે સચોટ-મુહૂર્ત આપનાર તરીકે જૈન શ્રીસંઘમાં વિખ્યાત થઈ.
સાગર-શાખાના વિશિષ્ટપ્રભાવકરૂપ અડગુરુ-શિષ્યની આ જોડીએ અમદાવાદ, સાણંદ, રામપુરા, વિરમગામ, માંડલ, રાધનપુર, ડીસા, પાલનપુર, વીજાપુર, મહેસાણા, પાટણ આદિ શહેરમાં તેમજ મારવામાં પાલી, જત, જોધપુર, નાગોરઆદિ સ્થળે અપૂર્વ શાસન-પ્રભાવનાને ડંકે વગાડેલ, એમ તે વખતના કેટલાક છુટા-છવાયા મળી આવતા ઉલેખેથી સમજાય છે.
એક વખતે આ ગુરૂ-શિ ની જોડી અમદાવાદમાં બિરાજમાન હતી, ત્યારે ઉદયપુરથી શ્રી સિદ્ધગિરિની યાત્રાળે બાવેલ અગ્રગણ્ય શેઠીઆઓએ પૂ. શ્રી પદ્મસાગરજી મ. ની તારિવક–દેશના સાંભળી મેવાડ જેવા પ્રદેશમાં આવા મહામુનિના પગલાં થાય તે કાળબળે ઝાંખો પડેલ ધર્મોદ્યોત વધુ તેજસ્વી થાપ !” તેવું ધારી બકેશરીયાજી મહાતીર્થની યાત્રાર્થે અને મેવાડ જેવા સંવેગી સાધુના સહવાસ શૂન્ય પ્રદેશમાં વધુ ધર્મોદ્યોત થશે, માટે પધારો !” તેવી આગ્રહભરી વિનંતિ કરી.
વિ. સં. ૧૭૯૯ નું ચ પાસું અમદાવાદ કરી શિયાળામાં પ્રાંતીજ, હિંમતનગર, મોડાસા, શામળાજી થઈ ગરપુર પધાર્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે તેમજ વિનંતિ માટે આવ્યું. પછી કેશરીયાજી પધાર્યા, ત્યાં ભાલ્લાસપૂર્વક યાત્રા કરી. ઉદયપુરના શ્રી સંઘને સમાચાર મળતાં જ શાસન-પ્રભાવક, આગમિક-
તના અજોડ વિદ્વાન તરીકે પ્રખ્યાત પૂ. પદ્મસાગરજી મ. ની કીતિથી આકર્ષાઈ ઉદયપુરના શ્રીસંઘમાં અને મેવાડ પ્રદેશમાં ધર્મ ગૃતિ વધુ આવે તે હેતુથી કેશરિયાજી જઈ ચોમાસા માટેના આગ્રહ પૂર્વક ગુરૂ-શિષ્યની બોડીને વિનંતિ કરી ઉદયપુર લઈ આવ્યા.
શાસનપ્રભાવના-પૂર્વક કામધૂમથી નગરવેશ થયે તે વખતે શ્રીસંઘને ધર્મ-આરાધના માટે વ્યવસ્થિત સ્થાન મ હોઈ અન્ય-દર્શનીના હોરા (જ્ઞાતિની વાડીમાં) પૂજ્યશ્રીને ઉતાર્યા.
પૂજ્યશ્રીની આગમાનુસારી તાત્વિક-વાણીથી લેકમાં જાગૃતિ-ધર્મોત્સાહ ઘણે આ. વિવિધ-પ્રકારની તપશ્ચર્યાઓ થઈ, શ્રીસંઘને ધર્મધ્યાન માટે વ્યવસ્થિત સ્થાન-ઉપાશ્રયની જરૂરિયાત ધાર્મિક–પ્રજાના હૈયામાં સ્થિર થવા પામી. છે પરિણામે શ્રીસંઘ તરફી પૂજ્યશ્રી બિરાજમાન હતા, તે જ નહેરાને ખરીદવા પાકે પાયે વિચારણા ચાલુ હતી, ત્યાં રામદાવાદથી વ્યાપાર-નિમિત્તે આવેલ શ્રાવક શ્રી ઝવેરચંદ શાહ ધર્મભાવનાથી વીતરાગ-પ્રભુજી વાણીનું શ્રવણ અને ગુરૂ-નિશ્રાએ પ્રતિક્રમણ કરવાના