________________
SANTEURE
ક.'
મ.નો લે ખેડાથી પિત્ર વેલ, તેના અનુસંધાનમાં પુણ્યવાન ભાવુકે મણિલાલને મુમુક્ષુ તરીકે ઓળખી પ્રસન્નતા વ્યક્ત કરી.
પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “સારી વાત છે! પુણ્યવાન છે તમે!” આદર્શ સંસ્કારી પિતા મહા-પુણ્યાગે તમને મળ્યા છે ! કે આટલી નાની વયમાં સંસારથી અળગા થવાની ભાવનાને વિકસાવી, આકરા સંયમના પંથે સ્વેચ્છાએ જવા તમેએ મનોદશા વિકસાવી છે, તે બદલ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો !”
“તમારી ભાવનાને યોગ્ય આવકાર જરૂર અપાશે, માં તમે અહીં રહો ! શાસ્ત્રવિધિ પ્રમાણે ચગ્ય તપાસ પછી તમારી ભાવના પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ બનીશ.”
પૂ. શ્રીને પ્રથમ-પરિચયે પણ નિખાલસ ખુલાસો સાંભળી બન્ને ભાઈઓ ખૂબ રાજી થયા, પૂર્વ પરિચય કંઈ નહિ છતાં પૂ. ઝવેરસાગરજી મ. અને બાપુજીના પત્ર ઉપરથી સાહજિક-આત્મીયતા દર્શાવવા સાથે કેવી નિષ્કપટ વાતો હૈ ની સરળતા જણાવનારી પૂ. શ્રીએ કહી? તે બદલ બન્ને ભાઈઓને ખૂબ આનંદ થયે.
સમય થયો એટલે પેલા શ્રાવક સાધર્મિક-ભકિતને લાભ લેવા માટે બન્ને ભાઈઓને બોલાવવા આવ્યા, આદરપૂર્વક સાથે લઈ જઈ ભાવપૂર્વક જાડી વાત્સલ્યપૂર્વક બેસાડી સામાન્ય પરિચય મેળવ્યું.
બંનેને દીક્ષાથી જાણી શ્રાવકભાઈને ખૂબ આનંદ , પુણ્યવાન-આત્માઓની અપૂર્વ ભક્તિને અચાનક લાભ મળે, બંને ભાઈઓને આગ્રહ ક રહે ત્યાં સુધી મને જ લાભ દેજો- એમ આગ્રહ કરી કંઈ પણ કામ હોય તે નિઃસંકેચ જણાવવા વિનંતિ કરી.
બંને ભાઈઓ ઉપાશ્રયે આવી પૂ ગુરુદેવશ્રી સાથે તિકમણ કરી પૂ. મહારાજશ્રીના પગ દબાવવાની સેવા-ભક્તિ કરી જાતને કૃતાર્થ બનાવી, પ્રાસંગિક અનેક વાતો પૂજ્યશ્રી સાથે વિનય-વિવેક પૂર્વક બંને ભાઈઓએ કરી.
પૂ. મહારાજશ્રીએ વાતચીત દરમ્યાન બંને ભાઈઓના અંતરની નમ્રતા, નિખાલસતા તેમજ મુમુક્ષતાની ચકાસણી ગ્ય રીતે કરી જોઈ.
ગ્ય અવસરે પૂ. મહારાજશ્રીની સૂચનાનુસાર ઉપ શ્રયમાં જ સંથારા પર સૂઈ ગયા.
સવારે રાઈ-પ્રતિક્રમણ કર્યું. શ્રી નવકાર મહામંત્ર જાપ કર્યો, દહેરાસરે દર્શન કરી, પૂ. ગુરૂદેવશ્રીને વંદન કરી પેલા શ્રાવક ભાઈ બોલાવવા આવ્યા એટલે તેમની સાથે જઈ હાઈ–ઈ પ્રભુ મહાવીર પરમાત્માના ચીરેડ પરના દહેરામાં પૂજા કરી.
નવકારસી પચ્ચખાણ પારી પૂ.શ્રીના વ્યાખ્યાનમાં આ બેઠા, વ્યાખ્યાન દરમિયાન સંસારના વિષમ સ્વરૂપની સમજુતી સાથે સંયમ–ધમની મહત્તાને સુંદર ખ્યાલ શ્રી ધન્યકુમારના જીવન પ્રસંગે દ્વારા મેળવ્યું.
HOT
_ 203006