________________
મગનભાઈ અને બાલકની સંયમ-ધર્મની અભીપ્સાને ભક્તિભર્યા શબ્દો અને વિવિધ ભાવભંગી દ્વારા વ્યક્ત થતી નિહાળી ખૂબ જ આત્મસંતોષ સાથે પોતાની હીનભાગિતાના વિચારને ખંખેરી આવા આદર્શ–બાલકોના પિતારૂપે સાંપડેલ પિતાના વિરલ-સૌભાગ્યને બિરદાવી રહ્યા.
નાની-વયના પણ પિતાને બોલની ચઢતી સંયમની ભાવનાને નિહાળી પિતા તરીકેની વ્યાવહારિક ફરજરૂપે પણ બાળકને સંયમ-ધર્મની પ્રાપ્તિમાં હું સઘળી રીતે અનુકૂલ ઉપાય
જી શકું-એવી મંગલ પ્રાર્થના સાથે “દાલ ભેગી ઢંકળી ચઢવાની” જેમ મારા પણ ચારિત્રમેહના આવરણે ખસે તેવી દઢ–પરિણતિની કેળવણુ કરી.
આ રીતે ખૂબ ઉમંગ સાથે શ્રી સિદ્ધગિરિ દાદાની પૂજા-ભક્તિ કરી ગિરિરાજના પુનિત-પશે પોતાના સંયમવારક કર્મો હટી જાય તેવા સંકલ્પ–અલ સાથે ઘેટીની પાગે, રેડિશાલાની પાગે, શ્રી શત્રુંજી નદીની પાગે જઈ ભાલ્લાસ સાથે પુનઃ ચઢી દાદાની યાત્રા કરી.
અક્ષયતૃતીયાના મંગલ-દિવસે શ્રી ઋષભદેવ-પ્રભુની ઉત્કૃષ્ટ સાધુતાની ચરમ-સીમા રૂપ નિર્દોષ–એષણીય આહાર-પ્રાપ્તિના અભાવે ચીઢ મહિના સુધી ચોવિહાર ઉપવાસ કરવાની સંયમની વફાદારી રૂપ પ્રકૃષ્ટ--આત્મશનિ બિરદાવવા સાથે “આવું આત્મબળ અને પણ પ્રાપ્ત થાય આદિ નિર્મલ વિચારધારા સાથે શ્રી સિદ્ધગિરિ દાદાની સેવા પૂજા કરી.
બપોરના સમયે વષીતપ જેવા મહા ઉત્કૃષ્ટતપસ્યાના આરાધકોના સામુદાયિક-પારણાં વિવિધ ધર્મપ્રેમી-ગુણાનુરાગી કેશ-દેશના ભાવિકેની અદ્ભુત-ભક્તિવાલા ઉલાસમય વાતાવરણમાં થતાં નિહાળી બધા-તપસ્વીઓના મંગલકારી દર્શન કરી પોતાની જાતને ધન્ય-કૃતાર્થ બનાવી.
પૂ. ચરિત્રનાયકશ્રીએ તપસ્વીઓનું બહુમાનભર્યું પારણાનું મંગલકારી અદ્ભુત દૃશ્ય નિહાળી જીવન-શક્તિઓના સફલ વિકાસની કુંચીરૂપે તપ-ધર્મને ઓળખી સંયમની પ્રાપ્તિ અંગે વિરતિમાં જ રહેવા માટે “બેસણાથી ઓછું પચ્ચખાણ ન કરવું,” “વિગઈઓમાં ચાર વિગઈથી વધુ ન વાપરવી આદિ આદર્શ પ્રતિજ્ઞાઓ મનોમન સ્વીકારી, પૂ. પિતાશ્રીની અનુમતિ મેળવી પૂ. સાધુ-ભગવંત પાસે ધારણુ-અભિગ્રહ લીધે.
મણિલાલે તે દીક્ષા નિમિત્તે છ વિગઈઓને સદંતર ત્યાગ કરવાના ઉત્કૃષ્ટ પરિણામને પૂ. બાપુજી–સમક્ષ પ્રગટ કર્યા. મગનભાઈની સંમતિ મળવાથી વૈ. સુ. ૩ ની મંગલ-સંસ્થાએ ગિરિરાજની તલેટીએ જઈ ગિરિરાજને સ્પર્શવા પૂર્વક વયેવૃદ્ધ સંયમી-તપરવી એક મહામુનિ પાસે ધારણુ-અભિગ્રહ સ્વીકાર્યો.
મગનભાઈ તે બન્ને બાલકની આવી ચઢતી ભાવના નિહાળી “તાત્વિક-સમજણ છતાં પિતે હજી આવી સુદઢ તૈયારી નથી કેળવી શક્યા તે બદલ પશ્ચાત્તાપ સાથે ઉલ્લાસ પૂર્વક દીક્ષા ન લેવાય ત્યાં સુધી “ભુમિસંથાર, બ્રહ્મચર્ય તથા પગરખાંના ત્યાગ”ને સુદઢ સંકલ્પ કર્યો.
જીવ નવી, ચાર પત્ર