SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ KETJUŽTEARS પરિણામે— સંસાર– દુઃખ સ્વરૂપ છે ! દુ ખ ફલક છે !! દુઃખની પરંપરાવાળે છે ! ! ! તેના ઉછેદ માટે– પરમ–હિતકારી આપ્તતમ, વીતરાગ, સર્વજ્ઞ ભગવંતેએ પ્રરૂપેલ સર્વવિરતિમાર્ગ સુદઢ ભાવોલ્લાસ સાથે સ્વીકાર – –એ જ એક અચૂક ઉપાય છે ! ! !” આ લત હૈયામાં જચી ગયેલી. વ્યવહાર-દ્રષ્ટિથી પિતા હોવા ઉપરાંત, કલ્યાણકામી-આદર્શ—હિતચિંતક તરીકે મગનભાઈની અવારનવાર મણીલાલ અને પૂ. ચરિત્રનાયકશ્રીને આ વાતની માર્મિકતા વિવિધ રીતે સમજાવવાની સફળ-હથેટીએ પણ પૂ. ચરિત્રનાયકશ્રીના વિચાર–ઘડતની ઉદાત્ત–ભૂમિકા સર્જવામાં ભાગ ભજવેલો. આ ઉપરાંત કેટલાક વ્યાવહારિક–પ્રસંગે પણ પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યને સુદઢ બનાવવામાં સહયોગી નીવડ્યા, જે નીચે મુજબ છે. મગનભાઈનું ઘર વ્યવહાર–દષ્ટિથી માતબર, સુખી, શ્રીમંત-સમૃદ્ધ હોવાથી સામાજિક રીતે અનેરી માન–પ્રતિષ્ઠાવાળું ગણાતું, તેથી લૌકિક રીતે લગ્નના હાવા લેવાની ઘેલી માન્યતાને વશ બનેલ જમનાબેન આદિ અનેક સ્વજન–વગે મોટા દીકરા મણિલાલનું વેવિશાળ શેઠ શ્રી મુળજીભાઈના સુપુત્રી શ્રી મહાકુંવરબેન સાથે વિ સં. ૧૯૪રના મહા સુદ ત્રીજના રોજ ઊત્સાહ પૂર્વક કરેલ અને તે જ વર્ષના ચિત્ર સુદી ૧૫ના રોજ કુલાચાર–પ્રમાણે વ્યવસ્થિત રીતે સામાજિક-દષ્ટિએ યાચિત લેખાતી શેભા–આડંબર સાથે લગ્ન પણ કરાવી દીધેલ. આ પ્રસંગે પિતા હોવા છતાં મગનભાઈએ શ્રાવક તરીકે પિતાના બાળકને જે હિતશિક્ષા આપેલ અને મણિભાઈએ પણ તેને વિવેકભર્યો જે જવાબ આપેલ, તે પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ ઉપર ગંભીર રીતે અસર ઉપજાવી ગયેલ. મગનભાઈએ પિતાની આંતરિક ઈચ્છા નહીં છતાં, લોક-વ્યવહારથી મેટા-દીકરાના લગ્ન-પ્રસંગને વ્યવસ્થિત-રીતિએ ઉજવવા વિવિધ પ્રયત્ન કરેલા, પરંતુ અંદરથી પ્રભુશાસનની પક્કડ મજબૂત હેઈ પિતાનું બાળક સંસારના વિષમ-માર્ગે જઈ રહે, તે ગમતું ન હાઈ વેવિશાળ પછી લગ્નના થોડા દિવસ અગાઉ પ્રસંગ પામી રાત્રિના રામયે એકાંતમાં પિતા અને શ્રાવક (II) શકતા I
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy