________________
KRUŽUŽEZE HRS.
'| ful'
Fri
luuuu
lu,,,
{ પ્રકરણ-૧૧ { પૂચરિત્રનાયકશ્રીના ડું સંયમ–પ્રેમનું ઘડતર રે
કે સી
પૂ. ઝવેરસાગરજી મ. જેવા વિદ્વાન, આગમજ્ઞાતા, શાસન પ્રભાવક, સમર્થ–વ્યાખ્યાતાના સંપર્કથી સુયોગ્ય રીતે તત્વદષ્ટિ અને શાસનાનુરાગની મૌલિક- કેળવણીને પામેલા મગનભાઈ પૂર્વ-જન્મની નિર્મળ આરાધના વડે બાલ્યકાળથી જ સંસારની વાસનાઓને અનિષ્ટતમ સમજી ઠરાગ્યના ઉદાત્ત પંથે જવા તમના મેળવી શકયા હતા.
પરિણામે પૂ. ઝવેરસાગરજી મ. ની પ્રબળ-રાગ્ય-પક જોશીલી વાણીથી અજ્ઞાતરૂપે નાશી જઈને પણ સંયમના પંથે ચઢી જવાના મનેર બાલ્યકાળમાં સેવેલા, પણ સંસ્કારોની વિષમતાને લીધે માતા-પિતાએ સગપણ તુરતમાં કરવાની તૈયારી કરેલ તો સગપણ કરવા આવેલ . સ્વજન-સંબંધીઓને મગનભાઈ સગપણનું શ્રીફળ લેવા સાથે સ્પષ્ટપણે ચેતવતા કે “હું સુરતમાં દીક્ષા લેવાને છું.”
૧ જનશ્રુતિ અને મઢે ચાલી આવતી વૃદ્ધ-પુરૂષની વાતો પ્રમાણે કરતા સમર્થન-વગરની પણ એક વાત આ પ્રસંગે માનભાઈના હૈયાને પારખવા ઉપયોગી ધારી રજુ કરાય છે, કે
- મગનભાઈએ પ્રબળ- પુરુષાર્થ કરવાના ઉત્સાહમાં પરણ્યા પછી પે ના વચનાનુસાર ભાગી જઈને સંયમ સ્વીકારેલ, પણ શ્વસુર–પક્ષ અને બીજા સંબંધીઓની ઉગ્ર-ધમાલ આદિથી ન છૂટકે પરાણે ઘરે પાછા આવવું પડે.”
આ પ્રસંગ મગનભાઈના હૈયામાં સંયમ-ધર્મને તીવ્ર-રાગ સૂચવે છે.
સુન આપ્ત-પુરૂષો પાસે સંગૃહીત પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનની મહત્વની કડીઓમાં સ્થાન ન હોવાથી આ પ્રસંગને પાકું સમર્થન મળતું નથી. તેમ છતાં આ પ્રસંગ બનવાની શકયતા હોવાથી કદાચ જ્ઞાનીની દ્રષ્ટિએ બજે હોય તો મગનભાઇની સુદ-સાયિકતાનો સૂચક છે, તે વિશ્વાસપાત્ર નહી છતાં પણ આ પ્રસંગ ટીપણુમાં નો છે.
* આ સંબંધી વિસ્તારથી હકીક્ત ખંડ-૨ પ્રકરણ-૨ (પૃષ્ઠ ૧૨ થી ૧૨ ૫) માં જણાવાઈ છે.