________________
પ્રવર વાદી-વિજેતા-આગમજ્ઞ–ધુરંધર, તે વખતના શ્રમણ-સંઘના અગ્રગણ્ય-ગીતાર્થોએ બહુમાનભર્યા-વિશેષણોથી અનેક
અલંકૃત પૂજ્યપાદ મુનિ–શ્રેષ્ઠ શ્રી ઝવેરસાગરજી મહારાજ (પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષા-ગુરુ)
“गीतार्थसत्तमवराः जयवीर-सिंधुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयानंરાહ્ય જયપુર્નજરે નિત્તાઃ |
-પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીપ્રણીત “વિશતિવિંશિકા ”ની દીપિકા વૃત્તિની પ્રશસ્તિમાંથી.