________________
Je Delorain
002
CAN
પ્રકરણ-૧૦
બાલ્યકાળની વિશિષ્ટ આંખી
વસ્તુ સ્થિતિના વિચારની છેએ મહાપુરુષ તરીકે થવાની ચાગ્યતા ધરાવનાર બાળકોમાં સામાન્યથી અસાધારણ ગણાતા સ ગુણેા વ્યવસ્થિત રીતે વિકાસેાન્મુખ હાય છે.
મેરનાં ઈંડાંને કાંઈ ચીતરવાની જરૂર નથી હોતી ! સિંહના બચ્ચાને શૌર્ય-પરાક્રમનું શિક્ષણ આપવું નથી પડતુ! આ રીતે મગનભાઇ જેવા વિવેકી, ધ ચુસ્ત, ક્રિયાપાત્ર અને ધ લક્ષી જીવનના કારણે સાર્થક રીતે ભગત નામથી શૈાભતા શ્રાવક-રત્નની દેખરેખ અને તત્વ–નિષ્ઠાની સુમધુર છાયાતળે ઉછરી રહેલ પુણ્યપુરૂષ-ચરિત્રનાયકશ્રીમાં ગયા ભવની આરાધના-બળે આત્મશુદ્ધિ અને પ્રાસન–પ્રભાવનાને ઉપયેગી ઉદાત્ત-હિતકર ગુણાની સુયેાગ્ય કેળવણી થવા પામે, તે સહજ છે.
કેમકે મગનભાઈ દેવ-દુર્લભ શ્રાવક–જીવનની સંસ્કારિતાના ધેારણે નિરંતર ચકાર-દષ્ટિથી જ્ઞાત-અજ્ઞાતરૂપે પણ બાળકો પર પુરતી દેખરેખ રાખતા, જેથી માળકોના ખાલ્યકાળ ભાવી સંસ્કારી–જીવનના પગથાર રૂપ ી રહે. શુભ–સંસ્કારના પાયાનું ઘડતર-ચણતર વ્યવસ્થિત– પણે થતુ રહે, કઠાગ્રહી, ધુની અે જિદ્દી સ્વભાવ દેખરેખ કે માÖદનની વિકૃતિ રૂપે બાળકોમાં ઉપજે નહીં, કલ્પના અને ખાટી માન્યતાની ભૂમિકા ઉપર મિથ્યા-ભ્રમ, ભ્રાંતિ, કાયરપણું વગેરે જીવન–શક્તિના વિકાસનાં અવાક તા પ્રસરે નહીં, અને જેવા–તેવા નૈતિક-ધારણ-શૂન્ય અ-સદાચારી મિત્રોની પકડમાં ફસાય નહી.
વળી ક શત્રુને પડકારી તેના મૂળ પાયા સમા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાને હંફાવી
M
જીભવન ચરિત્ર
อ
ત્ર