________________
SEUNTEURS
જેમાં જમનાબહેનની માનસિક ભાવનાઓના પલટાની વાત, વૃષભના સ્વપ્નની વાત, જમનાબાઈની ધાર્મિક ઉત્તરોત્તર ચઢતી ભાવનાની વિગત, બાળકના જન્મપૂર્વેના સાત-આઠ મહિનાના એકેક ધાર્મિક પર્વની વિશિષ્ટ આરાધનાના ઉપજેલા જમનાબાઈના મરશે અને તે માટેની હાદિક–તમન્નાની વાત તેમજ આગમિકભક્તિ, શ્રુતાનુરાગ, પ્રવચનિક–પ્રભાવક પુરૂષની ઝંખના અને વિ. સુ. ૧૧ શાસન–સ્થાપના દિવસની કરેલી અપૂર્વ આરાધના, છેલ્લે છેલ્લે અસાડ સુદ ૧૪ ની કરેલી મંગળ આરાધના વગેરે વાત લખી હૈયામાં ઉડે ઉડે વસેલ સંયમ લેવાની તમન્નાને સફળ બનાવવાના રૂપકમાં મારા સંયમના આવરણ કે અવધે બાળકની શુભઉદાત્ત અસરોથી કદાચ હવે જરૂર ખસશે, એવી શક્યતાઓની આશંસા સાથે લખી જણાવી. A વધુમાં શાસનની વર્તમાન સ્થિતિ–પરિસ્થિતિના ઉકેલ માટે આપે જે મહાપુરૂષની જરૂરીયાત જણાવી તેવા મહાપુરૂષ તરીકે જમનાબાઈની કુક્ષિએ અવતરેલ પુણ્યવાન છવ નિવડે એવા મંગળ આશીર્વાદની યાચના કરી.
કof
છે. મહાપુરૂષો કેવા ! ! ! ! ૦ બીજાના દે કદી ન બોલે ! ૦ બીજાના નાના પણ ગુણને મોટે કરી વર્ણવે !
બીજાની ઉન્નતિથી સંતોષ ધારે ! ૦ બીજાના દુઃખથી સ્વયં દુઃખિત બને ! ૦ આત્મપ્રશંસા કદી પણ ન કરે ! ૦ સન્માર્ગ–ન્યાય–નીતિને માર્ગ કદી ન છેડે અજ્ઞાનીના અનુચિત વર્તન સામે ક્ષમા ધારે!
––શ્રી સિંદૂર પ્રકર ગા. ૬૪
આગ માં કોઈ