________________
BusintEURS
આદિ ધર્મસ્થાનાના નિર્માણમાં છૂટે હાથે લક્ષ્મીના સદ્વ્યય કરે છે, તે રીતે જિનશાસનની પ્રભાવનાના ઉદ્દેશથી અનુકંપાદાનની પ્રવૃત્તિમાં પણ મુક્તમનથી પ્રવર્તે છે.
આ
વાત પડેવ‘જના વિવેકી શ્રીમ ંતાની વિવેકપૂર્ણ આદર્શે પ્રવૃત્તિઓથી સ્પષ્ટપણે
સમજાય છે.
આ રીતે પુનિતનામધેય પરમાદરણીય પૂ॰ ચરિત્રનાયકશ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજની ધરતીના અણુ-પરમાણુમાં વણાઇ ગયેલ ધર્મ, સંસ્કૃતિ અને સદાચારના ઉદાત્ત મહિમાના પરિચય જણાવ્યેા.
આ ઉપરથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે—રત્નની ઉત્પત્તિ વિશિષ્ટ કોટિના અણુ-પરમાણુ સંપન્ન ક્ષેત્રમાં થવાની જેમ પૂ॰ ચરિત્રનાયક જેવા પરમેદાત્ત શાસનપ્રભાવક સ્વામધન્ય પુણ્યાત્માના જન્મ જે ધરતી પર થયા, તે ધરતી કેટલી પનાતી અને વિશિષ્ટ ધાર્મિક વાતા વરણથી સમૃદ્ધ હતી અને છે.
એકંદર પૂ. ચરિત્રનાયકશ્રીના અનુમેદનીય જીવનકક્ષાના ઘડતરમાં આ ધરતીને પણ સ્મરણીય કાળા છે, એમ ધ્વનિત થાય છે.
: મહાપુરૂષાનાં લક્ષણે
-:
.
d
.
.
.
હ
.
:
જીવમાત્ર પ્રતિ વાત્સલ્ય.
આદર્શ લેાકોત્તર સમતા.
ત્યાગ—વૈરાગ્યની વિશિષ્ટમાત્રા.
સાદી, અગંભીર મધુરભાષા.
અપરાધી પ્રતિપણુ ઉદારતા.
વિચાર–આચારની એકતા.
કૅલ્યાણની દૃઢનિષ્ઠા,
પરકલ્યાણુની તીવ્રકામના, વિવેકપૂર્વક ઉચિત વ્યવહાર,
ચલણ તેમાં કોશિક
ગ
૧૧૨