________________
ónSes
કરાવેલ ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગની અનુમેદના રૂપે જોશી ભુરાભાઈ બહેચરભાઈ દવેએ રચેલ લઘુરાસમાં નીચે મુજબ છે :
શેઠાણી માણેકબાઈ જેહ ત્યાં, તેણે માંધ્યું ધર્મનું ધામ । ધર્મશાલાએ રૂડી રસાઈ થતી, જમે સઘના લાક તમામ ॥
"
પ્રતિષ્ઠા લઘુરાસ (ઢાળ–૨, ગાથા ૪૩) આ પ્રમાણે કપડવ‘જના ભવ્ય ભાવાલ્લાસવદ્ધ ક–જિનાલયેાના પરિચય પછી ધાર્મિક લેાકાની સદ્ભાવનાને વધારનારા બીજા ધર્મસ્થાનાના પણ ટુંક પરિચય ઉપયોગી લાગવાથી તેની ટુંક નોંધ અપાય છે.
ઉપાશ્રય
(૧) મી. ગુ. જૈન ઉપાશ્રય (શ્રાવકોના)
શ્રાવકોને ધક્રિયા કરવા માટે દલાલવાડાના મધ્યભાગે શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રય છે.
જે ઉપાશ્રય કપડવ‘જના ખ્યાતનામ ઉદ્ગારચરિત્ર દાનેશ્વરી શેઠ મીઠાભાઈ ગુલાલચ દે પેાતાની સંપત્તિનું ધમંથ –વીલ કરતી વખતે અનેક ધર્માંકાર્યા પૈકી શ્રીસંઘને ધર્મ-ક્રિયાઓ માટે ઉપાશ્રય તરીકે વાપરવા સમર્પિત કરેલ પેાતાનું રહેણાકનુ મકાન હતું.
આ ઉપાશ્રયમાં અનેક પૂ. આચાર્ય ભગવ ંતે આદિના ચાતુર્માસ થયાં છે. કપડવ`જમાં મુખ્ય ઉપાશ્રય આ ગણાય છે.
(૨) જાટના ઉપાશ્રય (શ્રાવિકાઓના)
શ્રાવિકા માટે શેઠ વૃજલાલ હરિભાઈના ઉપાશ્રય શ્રી ચૌમુખજીના દહેરાસરની પાસે દલાલવાડાના પશ્ચિમ દરવાજે છે.
આ ઉપાશ્રયના જીર્ણોદ્ધાર શ્રી સંઘની ધાર્મિક સસ્થાઓની દેખરેખ રાખનાર શેઠ શ્રી મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી હસ્તે સ્વ. શેઠ શ્રી પુનમચંદ પાનાચંદ દોશી આદિ સગૃહસ્થાની દેખરેખમાં વિ. સ. ૨૦૧૮માં બે લાખ રૂપિયાના ખર્ચે થયા છે.
(૩) પંચના ઉપાશ્રય (શ્રાવકોના)
હોળી ચકલા પાસે ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલય સામે પ’ચન ઉપાશ્રય” આ નામે ઓળખાતા શ્રાવકેાના ઉપાશ્રય છે.
આ
ગ
મોગ
CAAA
૧૦૪
ર
h