________________
[ ૭૮ ]
સાગર સમાલાચના સગ્રહુ યાને આગમેાદ્વારકની શાસનસેવા
૧૫ પચવસ્તુના પાઢથી નંદીસૂત્ર સાંભળતાં વિષિવૃદ્દીતયા શબ્દથી હાથમાં રાખવાના અથ થાય છે, માટે ખાંધવાના કરેલા અથ ખાટા છે, એમ નદીસૂત્ર સાંભળનારે કોઈ માંધતા પણ નથી।ાપરના
૧૬ આશાતના ટાળવા ખાંધવી ડાય તે। સભાના બાંધતા સમગ્ર વાચન વખતે ખાંધવી જોઇએ. ાપરા
વ્યાખ્યાન વખતે એકવી
ન
૧૭ નવકારવાળીના મણકા માટે ઉપદેશરસાયણુમાં સ્પષ્ટ સૂચનના લેખ છે, છતાં તે મણકાની સંખ્યાને જેમ પરંપરામૂલક જણાવાય છે, પણ તેમાં લેખનો ડોળ કરવામાં આવતા નથી, તેમ જો મુહપતિખ ધનમાં પણ કરવામાં આવે તે ચર્ચા સહેજે ઓછી
થાય પરા
૧૮ દાંતની કાંતિનું વ્યાખ્યાન વખતે વર્ણન મુહુપત્તિ ન બાંધી હાય તે જ ચેાગ્ય ગણાય ૫૫૨૩।।
૧૯ સમેલનમાં સકલસંઘ સમક્ષ શ્રીમાન નગરશેઠે જણાવ્યું હતું કે તેમના (વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધવાવાળાના) કહેવાથી મુહપતિ બંધનની ચર્ચા નહિ કરવા હું વિનતિ કરૂ છું. ૫૫૨૪૫
તા.ક. વ્યાખ્યાનમાં વિંધેલા એ કાનમાં મુહપત્તિ ભરાવીને અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચવાનુ વિધાન છે” એવા સ્પષ્ટ પાડે બાંધવાવાળા તરફથી જયાં સુધી નહિ આપવામાં આવે ત્યાં સુધી આ પત્રને પિષ્ટપેષણ જેવુ' સમલેાચન કરવુ' ઠીક લાગતું નથી.
( મુ`બઈ સમાચાર )
૧ પ્રાસાદાદિ માટે લાકડાં લેવા જાય છે અને સામાન્ય નાકરવર્ગ સાથે છે' એ અમાન્ય નથી તે અપેક્ષાએ મુખ્યતા લઈને નયસારના અધિકાર વિચારવા. ખાળવાના લાકડાં કે સ થા એકલા ઉપર તત્ત્વ નથી. જો કે સુમેાધિકામાં કાષ્ટશબ્દને એકવચન સ્પષ્ટપણે છે.
૨ શ્રી આવશ્યકચૂર્ણિ, શ્રી હારિભદ્રીય વૃત્તિ, મૂલભાષ્ય કે મલયગિરિજી વૃત્તિમાં પ્રાસાદાદ્ધિ માટે લાકડાં લેવા જવાનુ કયા શબ્દોથી લેવુ. ? શ્રી હેમચન્દ્ર (સૂરિ) મહારાજ સામાન્ય શ્રેષ્ટ લાકડાં કહે છે. તેમાં પ્રાસાદાદિનુ નામ નથી કે શ્રી મહાવીર ચરિત્રમાં જે કારણ જણાવે છે તે માલવાનુ કારણ છે કે ?
૩ સ ઐવા ટિનિમિત્ત' વન' અંત: (સુનોષિષ્ઠા) એમ છે કે ?