________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગાદ્વારકની શાસનસેવા [૨૬]
૩ મી ગે ના. વર્તમાનમાં જે સૂત્રો પુસ્તકારૂઢ છે તેને જે માને છે તે શ્રી દેવર્કિંગણિક્ષમાશ્રમણ, કેવલિ નહોતા છતાં માત્ર પૂર્વધરપણાને લીધે માને છે તે પછી પૂર્વધર ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શ્રીજતકલ્પને માનવામાં કેમ કાળજું કેતરાય છે તે સજજને જાણે. ૧૫૮૩
૪ “મહાકલ્પસૂત્ર પીસ્તાલીસ આગમ પૈકીનું એક છે એમ કયા પ્રમાણિક આચાર્યોએ લખ્યું છે ? પ્રકીર્ણ કસૂત્રોને અંગે તે ભગવાન મહાવીર મહારાજના શાસનમાં ચૌદ હજાર પન્નાની સ્થિતિ, શ્રીનંદીસૂત્ર વિગેરે કબુલ કરે છે તે મી ગે ના ને માન્ય હોવી જોઈએ. ૧૫૮૪
૫ આગમ આદિ પાંચેય વ્યવહારની વ્યવસ્થા માત્ર તકલ્પમાં છે તે મી. ગો. ના ને શું તે પાચ વ્યવહાર બૃહત્ક૫ શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીજી સૂત્ર આદિમાં કહેલા છતાં માન્ય નથી કે તેની વ્યવસ્થા માન્ય નથી ? અને બેમાંથી કેઈપણ
અવસ્થા માન્ય નથી ? અને બેમાંથી કોઈપણ વસ્તુ અમાન્ય હોય તે તેને સબલ પુરા કેમ અપાયે નથી ? ૧૫૮૫ (સાંજના )
૧ સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન થવાની વાત સત્ય હોવાને પુર બહાર આવ જઈએ.
* ૨ કદાચ તેમાં રાત્રિભેજન થયેલું માની લેવ ય તે તે રીતિરૂપે થયું છે કે- બીજા કોઈ કારણથી થયેલું છે તે તપાસવું સુજ્ઞ માટે તે જરૂરી છે.
૩ રીતસર અને કારણ વગર જે સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભૂજન કે તેવું જૈનેને અયોગ્ય કાર્ય થાય છે તે સર્વથા નિધ છે; પરંતુ તેને સુધારે પેપર દ્વારાએ ચર્ચા કરવાથી શકય છે કે બીજે રસ્તે યોગ્ય છે ?
- (રીતસર કે કારણથી પણ થએલા રાત્રિભેજનને વજર્ય ગણવામાં જૈનેના બે મત હેય જ નહિ. )
T ET-1 સિદ્ધચક વર્ષ ૯ અંક ૨ સં. ૧૯૯૬ આ. વ. ૦)) સમાલોચના
૧ બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર શ્રેણિક મહારાજાના મોટા પુત્ર હોઈ તેઓ જ વાસ્તવિક રીતિએ રાજ્યગાદીના માલીક હતા અને તેઓની દીક્ષા થવાથી જ કણકના હાથમાં રાજ્યની લગામ આવી ! આમ છતાં તે દીક્ષાને તેનું કારણ ન માને તેને શું કહેવું ?