________________
[૫૪]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
ભગવાન્ પાર્શ્વનાથજી મહારાજના સાધુએ, ભગવાન મહાવીર મહારાજના શાસનમાં આવી છે દોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરે ત્યારે પણ નિરતિચાર છતાં શાથી પ્રથમના પર્યાય નહિ' ગણાતા હાય ? તે શુ' અયથા વાઢિએ નહિં વિચારતા હોય ? ૫૧૫ મા
૩ ઉત્તરાધ્યચન સરખા પણ યાગ જેણે વહન ન કર્યાં હોય અને હઠાલ'બનથી જેણે યાગ ઉત્થાપ્યા હોય તેવાને આચાર્ય દેવ’લખનારા મનુષ્ય, શાસ્ર અને પર'પરાતી રૂવાટે પણ શ્રદ્ધા ધરાવતા હશે કે કેમ ? (ઉત્તરાધ્યયનના ચેગ એટલા બધા લાંખા નથી કે જેની આરાધના શુદ્ધપણે પણ ન થઈ શકે ) એવી જ રીતે માંડલીયા શિવાય એકપણ જોગને નહિં વહેનાર અને કાલગ્રહણાદિક વિધિનું નામનિશાન પણ નહિં આચરનારને આચાર્ય અને ઉપાધ્યાય સરખા પરમેષ્ઠિવાચક શબ્દો લગાડનાર મનુષ્ય, અપાત્રમાં ગણધરપદ આરેપણ'નું પ્રાયશ્ચિત્ત જે અન'ત સંસારરૂપ છે તેને નહિં જાણતા હાય ? ન જાણે એમ તેા કહી શકાય જ નહિ દાનપ્રશ્ન – તસ્વીર (૧)
/૧૫૨ના મશ
સિદ્ધચક્ર વર્ષ ૮ અક ૧૧ સં.૧૯૯૬ ફા. શુ ૫
સમાલાચના
૧ પ્રકાશકીય નિવેદન અને જીવનચરિત્રની અયેાગ્યતાની સમાલે ચના, આગમરહસ્યની વિશેષ અપેક્ષા રાખનાર ન હેાવાથી તે હાલ તે આગળ ઉપર રાખવી એ ચેાગ્ય ધાર્યુ છે
૫૧૫૨૧।
૨ માંગલાચરણ તરીકે આપવ માં આવેલા શ્લાનું જે અગડ બગડ પશુ છે તે કાઈક તેવા અન્ય કરેલા હાય અને તેથી તેની જવાબદારી ઉત્તરકાર વિગેરેના નામે ન ચઢે માટે તેની ટીકા કરવી વ્યાજબી ધારી નથી; છતાં જો આવન ટીપ્પનકાર તરીકે ગણાવવા માગતી વ્યકિત જણાવશે કે- ‘ઉત્તરદાયક્રના જ àાકો છે અને તેની જે ટએ હાય તે જણાવવામાં ચડચણ નથી' તે તે ત્રુટિઓ પણ જણાવશે. ૧૫૨૨ા
૩ પ્રથમનાશે મક્ષિકાપાતઃ અર્થાત્ જેમ પહેલે કેાળીએ માખ આવે તેવી રીતે આ પ્રથમ પ્રશ્નોત્તર જ ઉત્તરદાયી અને આવત્તન ટીપ્પનકાર (જમ્બુક્ર)ની સમજશકિત જાહેર કરે છે ! આપેલા પાઠમાં સેસાનઢા/દાં-વાજશ્વાસ ઠિયાએ પ્રમાણે પદે હોવાથી સીધે અથ એ હતા કે-પાક્ષિક (સુત્ર) પ્રતિક્રમણને બોલનાર શિવાયના સાધુએ જેની જે પ્રમાણે કાર્યાત્સગ વિગેરે મુદ્રામાં રહ્યા થકાં (સાંભળે)' આ સ્થાને ઉત્તરદાતા લખે છે કે- ‘અને બીજા સર્વ શકિત હોય તે કાયેત્સર્ગાદિ મુદ્રાએ ઉભા રહીને સાંભળે.’ આવા દીધેલા ઉત્તરમાં ‘શકત હોય તે’ આવા અથ થ્રુ હાતિના કર્યાં ? વળી બીજા સવ” એમ કહીને સવ સાંભળનારાને ઉદ્દેશીને કહેવામાં ‘શકિત હાય તા' એ