________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમારકની શાસનસેવા
[૫૩] કલમબાજે જગતમાં જાહેર થએલા જુઠને સાચું ઠરાવવા તાજેતરમાં પણ કુટિલ કલમ કેળવી તેને લીધે જ ઉપર જણાવેલું રામવિજયજીની જ વિપરીતતાને જણાવતું સત્ય હ લમાં લખવાની જરૂર પડી છે.
(વીર (કથીર) તંત્રી)
FEE સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૦ સ. ૧૯૯૪ મહા વદી ૦)) સમાલોચના
૧ અમદાવાદમાં ભરાયેલું મુનિસંમેલન, શ્રી તપાગચ્છ કે બીજા કોઈ પણ એક ગચ્છનું કે એક સ થાડાનું નહોતુંપરંતુ મૂર્તિપૂજામાં લાભ માનનાર અખિલ જૈન, મુનિસમુદાયનું હતું. તેથી “આપણું પરમ પવિત્ર પૂજ્ય શા તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે મંડલી નીમી છે” આ વાકયમાં આક્ષેપ કરનારા શ્રી શ્વેતામ્બરમૂર્તિપૂજક શિવાયના હોય અને તે અન્યમતીઓ કહેવાય અને હોય તે સ્વાભાવિક જ છે; છતાં અન્યધર્મીઓની વાત નથી એવું કહેનાર ઠરાવ સમજવા ફેર નિશાળે બેસે તે સારું છે. ૧૫૧૯ાા ( ૨ ઉપર્યુકત મા મેલને મંડળીને માટે તે મંડબીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું” આવી રીતે ઠરાવી મંડળીને આક્ષેપોના સમાધાનને અંગે નિયમાવલી તૈયાર કરવાનું રોપવામાં આવેલું, છતાં મૂળમુદ્દામાં ફેરફાર કરવાનો અધિકાર ન હોઈ શકે આવું અયુકત લખવાવાળાએ પણ અન્યધર્મીશબ્દ જે મૂળ મુદ્દાનો છે તે સમજવા માટે મહેતાજી પાસે જવું ઠીક છે. ઉપર
૩ સમિતિ, નિયમને અનુસરીને હોય એ પણ ન સમજનારને નિશાળે બેઠાં પણ ભણવાનું થશે કે નહિ ? તે વિચારવા જેવું છે ૧૫૨૧
૪ રામટોળી જે મંડળીને વેતાંબરમુર્તિપૂજકના વિવાદોમાં નિર્ણય કરેલાને (કરવાને) અધિકાર સાંપવાનું સૂચવીને પિતે તે પાંચના કાર્યાદિક દ્વારા થયેલા નિર્ણયને અમાન્ય કરી પર્વને ક્ષય અને વૃદ્ધિ માને, વિરૂદ્ધ ગયા છે એમ જણાવતાં ધૃષ્ટતાની જાહેર ખબર તે નથી કરતી ને ? ૧૫રરા
. (કથીર-તંત્રી) ૧ કેઈકના પટધર થઈ ગયા પછી પણ કેઈક અન્યના શિષ્યરત્નપો ખ્યાતિ મેળવનારને “ભગવાન મહાવીર મહારાજની પાસે સંક્રમણ કરનાર કેશીકુમાર તથા ઉદય પેઢાલ વિગેરે પાર્ધ સંતાનીયપણે રહે ખરા. ? i૧૫૨૩
૨ દીક્ષાથી પતિત થઈ બીજી વખતે ભાગ્યને દીક્ષા પ્રાપ્ત થાય તે તે પહેલી દીક્ષાથી પર્યાયની ગણત્રી કરનારો જે મનુષ્ય થાય છે તે ભવાંતરની દીક્ષા પામનાર છના ભવાંતરથી પર્યાયે ન ગણે તે પણ નવાઈ જ છે.