________________
[૨૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમવારકની શાસનસેવા
૪ દેવતા જ હતા’ એમ સ્પષ્ટપણે જણાવનાર આચારાંગાદિકના પ્રૌઢ પાઠો છે. I૧૫૦૬
૫ શિલ્પશાસ્ત્રના જાણનારને પૂછવું. ૬ સાચારૂપે કથીરશાસન થાય ત્યારે સત્યરીતે તેમ કહેવું થાય ૭ મહેસાણાવાળા ખુલાસે દે ૮ પ્રત્યેક ભેદે અનન્ત તારતમ્યતા છતાં અડધા ભેદ લાખ જેટલા દરેકના લેવાય છે. ૯ ૧-૨-૩ ઉપગ મહેત્યાને લેખ જ નથી. ૧૦ ૪ માનસિક નિશ્ચય તે ત્યાં અભિગ્રહ છે.
(ભવસો સુ)
સિદ્ધચક્ર વર્ષ ૮ અંક ૧ સં. ૧૯૯૫ આ શુ.૧૫ સમાલોચના
vમો નમુવિટ્ટો એમ કહેવા અને માનવાવાળે વ્યાકરણને વ્યધિકરણ તરીકે માનનાર હોય તેમાં આશ્ચર્ય શું ? ઉત્કૃષ્ટ એ મંગલનું વિશેષણ છે અને તે નપુંસકલિંગે હેય એ વાત ટેડાપથી તે સમજે જ કયાંથી ? i૧૫૦૭ના
૨ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ સ્થિતિ-વૃદ્ધિ અને પરાકાષ્ઠા મનુષ્યગતિરૂપ સંસારમાં થાય છે, માટે મનુષ્યગત્યાદિ સર્વથા છાંડવાગ્ય કે સર્વથા દાવાનલ, રણ કે સમુદ્ર જ છે એમ કેણ માને ? ૧૫૦૮
૩ મૈત્રી સર્વભૂતે એટલે છ કાયના માં હોય એમ નિતિ મૂકુ એ વચનથી સ્પષ્ટ છે, છતાં સંયતિભંડલમાં જ મૈત્રી માનનાર જુઠ ગણાય. ટેઢાપણાને લીધે સંવતશબ્દની જગે પર સંયતિ શબ્દ વાપર્યો છે ! મૈત્રીને અર્થ હિતચિંતન છે છતાં તેને સમાનતા અર્થ ગણનાર ટેડા પંથી જ હેય. ૧૫૯
૪ કલેશને પામનારમાં સમ્યકત્વવાળે કરૂણા રાખે એ કારૂણ્યભાવનાને વિષય જે ન સમજે અને ટેકપંથી જ આચાર્યને એ ભાવના છે એમ કહે અથવા સ યતિમંડળ અને ધર્મમાગે ચઢતા શ્રાવક જ એને વિષય છે એમ બેલે કે મને તેની કલ્પના ખરેખર કૌવચશ્રેણી જ છે. ૧૫૧
૫ શ્રાવક અને સંયતિવર્ગ જ મુદિતાને વિષય છે એમ માનનારે સુબાહુ આદિના દાનને છેડી દીધા છે, ગુણાધિકમાત્રમાં પ્રતિ હોય એમ શાસ્ત્ર કહે છે. ૧૫૧૧