________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદધારકની શાસનસેવા [૨૪૧] ૧ ભગવાન મહાવીર મહારાજના ગર્ભસંહરણની શિલાપટ્ટથી સાબીતી મળે છે એટલે તે ગર્ભ સંક્રમને નહિં માનનારા દિંગબરે અસલી નથી એ ચોકખું જ છે ૧૪૭ના
૨ બૌદ્ધો કે જેઓ જૈનેના પ્રતિસ્પર્ધિપણા માટે જાહેર છે તેઓ પણ ભગવાન મહાવીર મહારાજને નાયપુત તરીકે જે ઓળખાવે છે તે પણ બ્રાહ્મણકુલમાંથી જ્ઞાનકુલમાં લવાયેલાની સાબીતી તરીકે છે. ૧૪૭૧
૩ બૌદ્ધના ગ્રન્થ અને જુના શિલાલેખોથી ભગવાન મહાવીર મહારાજની વખતે પ્રખર વિરોધી તરીકે મશ્કરી, મખલી, આજીવિકા ગોશાલાની સાબીતી છતાં દિગંબરશાસ્ત્રો તેનું નામ કે નિશાન શ્રી મહાવીરચરિત્રમાં લેતા નથી, તેથી દિગંબર આચાર્યો કરેલ શ્રી મહાવીરચરિત્ર કલ્પિત છે એ ચેકબુ છે. ૧૪૭૨
૪ કેઈપણ જૈનશાસકારે ભગવાન મહાવીર મહારાજને તિર્યંચ એ સિંહસાધુ હિતે એમ માન્યું જ નથી. દિગબરને જ લખવાનો ઈજારે હોય તેથી તે લખે તે
જુદી વાત છે. કોઈપણ તિર્ય અને છઠું ગુણઠાણું જૈનેએ તે માન્યું જ નથી. ૧૪૭૩ * ૫ શ્રી જૈનશાસ્ત્રના અર્થે ધારવા કે સમજવામાં થયેલી ભૂલને લીધે જે આક્ષેપ થાય તે જૈન ધર્મને નામે થાય; પરંતુ તેમાં નવા ગ્રંથે ઉભા કરી ભગવાનના વચનોને છેદનાર દિગબરેને કઈ પણ પ્રકારે વિરોધ ઉઠાવવાને વાસ્તવિક હક જ નથી ૧૪૭૪
૬ શ્વેતાંબરે તે પિતાને દાવ જૈન તરીકે કરે છે, પરંતુ દિગંબરોએ પિતાના અંગે જ્યાં જ્યાં જૈન તરીકે દાવ કર્યો હોય તેને માટે તે સમુદાયે માફી માંગવી અને ભવિષ્યમાં તેમ દવે નહિં થાય એવી તાકીદ કરવી. ૧૪૭૫ - ૭ ચેલેજો આપવી અને પ્રસંગે આવે ત્યારે ક્ષમાધારી ગણાવવું એ સમજુ માટે નહિ પણ બીજા માટેજ ગ્ય ગણાય. I૧૪૭૬
(મુંબઈ- શનિ.)
સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૩-૧૪ સં. ૧૯૯૫ ચૈત્ર માસ સમાલોચના
૧ જાહેરરીતિએ અનેક વખત જાહેર ભાષણમાં અને લેખોમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાન્ મહાવીર મહારાજના જન્મદિવસના મહત્સવને અદ્વિતીય પુરૂષને જન્મમહોત્સવ હોવાથી “કલ્યાણક’ તરીકે જ કહેવું જોઈએ અને “જયતી’ શબ્દ તે નુરીયા જમાલીયાના પ્રસંગમાં પણ વપરાય છે અને તેઓ “જયંતિ શબ્દ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના જન્મોત્સવ કલ્યાણકને અંગે વાપરે તે ભગવાન જીનેશ્વર મહારાજના
૩૧.