________________
[૪૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા
૬ શ્રી પાર્શ્વનાથજીને વિચાર (વિહાર) અને તેમને ઉપસર્ગ તે દિગંબરે પણ માને જ છે. તથા તેરમે ગુણઠાણે તીર્થંકર ભગવાનને અસાતાને સર્વથા ઉદય જ હોય નહિ એવું દિગંબરના કર્મપ્રકરણે કહી શકે તેમ નથી I૧૪૬૪
૭ ચોપડાને બાળી નાંખનાર જહેમ “મહારા નામામાં કમ નથી’ એમ બેલે તેમ દિંગબરે, હું મારા ગ્રંથમાં નથી એમ બેલે છે પણ તે સજજને કેમ માને ? ૧૪૬૫
(મુંબઈ રામ૦ ) ૧ કોન્ફરન્સ જુનેરમાં વિધવાવિવાહ, દેવદ્રવ્ય અને દીક્ષાના સવાલ ચર્ચાને અને ઠરાવ કરી પિતાને મૃત્યુઘંટ વગાડે હતું તથા શાસનપ્રેમીઓ ઉપર જુલમની ઝડીઓ વરસાવી મરણપથારીનું શરણ કર્યું એટલે સુરતના શાસનપ્રેમી સંમેલને તેને શાસન શહેરની બહાર નીરસીય સેતાનીયતના શમશાનમાં મોકલી દીધી હતી. સ્મશાને ગયેલાને પાછા આવવાનું ચાન્સ ઓછું હોય છે. છતાં તે અસંભવિત તે ન જ ગણાય. તેમ કેન્ફરન્સ પણ જે શાસનપ્રેમને શ્વાસ લેવા માંડે અને નિરસીય સેતાનીયતના સ્મશાનમાંથી શાસન શહેરમાં આવે તે અસંભવિત નથી, પરંતુ તેનાં અંગોપાંગ ખવાઈ ગયેલાં હોઈ શાસનસૈનિકે કદાચ આગમનું એકસીજન આપે તે પણ જૈનત્વરૂપ છવન આવવું સંભવિત લાગતું નથી. ૧૪૬ ૬
૨ કાપડીયાનું રૂદન નવેસરથી થયું છે તે કંઈ કાર્ય કરી શકયા નહિ એટલે કેશાસનપ્રેમીઓને ઢીલા કરી શકયા નહિ (આથી) તેઓને તેમની માફક શાસનથી દુર બેઠેલી પરિષદ કે કાયદાતેડું ટોળું સહકાર આપતું નથી. અર્થાત યુવકોની નાસ્તિકતા અને ધર્મનાશકતાને દુનિયાએ પીછાની લીધી છે. ૧૪૬ળા
૩ બાલદીક્ષા, સકદીક્ષા કે કોઈપણ જાતની દીક્ષા, મેહસામ્રાજ્યમાં સપડાયેલાને તે રૂચે નહિં, પરંતુ શાસનપ્રેમીને સીતારે એક જ રૂપે હજાર વર્ષો સુધી ચમકવાને જ છે. ૧૪૬૮
(જૈન) ૪ અહિંસાને ઈજારે જેને રાખે જ નહિ, પરંતુ જગતમાં અહિંસાને ધર્મ મનાવી દેવાની પ્રવૃત્તિ ફકત જૈનધર્મે જ કરી છે ! પાણીના ભુંડને શારીરિક સ્વચ્છતામાં જ ધમ જણાય ! અહિંસાને વાસ્તવિક અર્થ જૈને જ સમજ્યા છે અને સમજાવી પણ શકે છે. કુતરાને રોટલા નાખવામાં પાપ કહેનાર અને વાછરડાઓને ઝેર અપાવનારની અહિંસા તે અજ્ઞાની શિવાય બીજાને હોય જ નહિ. ૧૪૬લા
(મુંબઈ-ગંધી)