________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા
[૨૩]
૩ ત્રીજે ભવે એ તારના આત્માનું હૃદય ભાવદયામય ભાવનાથી (સુબેધ બને છે) આમ કહેનારે જિનનામની અંતઃ કોડાક્રોડ સાગરોપમસ્થિતિ છે તે વિચાર્યું નથી, અગર જિનનામકર્મમાં ભાવદયાથી તરબોળ થવાની જરૂર ગણું નથી. ૧૪૧૮
૪ ભગવાન હરિભદ્રસૂરિજી વગેરે તે ભગવાન તીર્થકરોની ઉત્તમતામાં અશુદ્ધ અને શુદ્ધ રત્નની ઘટના કરી વિશિષ્ટતા માને છે, ત્યારે ભગવાનમાં તથા પ્રકારની વિશિષ્ટતા પહેલેથી જ હોય એમ કહી વિશિષ્ટતા ન માનનારને જૈન જનતા કે ગણે ? ૧૪૧
૫ અતિભવમાં આવવા માટે એવે છે ગર્ભમાં રહી યથાવસરે જન્મે છે. આવું કહેનારા અવતારવાદી થાય અને જૈનપણામાંથી રાજીનામું દે. ૧૪૨
૬ એક વખત “ભગવાન્ આરાધક હોય જ નહિ એમ કહેનાર હવે “આરાધના કરીને કેવલજ્ઞાન ઉપાર્જન કરે છે એમ માનવા લાગ્યા તે ઠીક છે. ૧૪૨૧
૭ “ત્રીજે ભવે સેવેલી ભાવનાને મેગ્ય છે. આ કથન જિનનામ અજાણપણ બ ધની " સ્થિતિ અને બંધના કારણેના કર્મને નથી ગણાય નહિ ? ( આ કથન, જિનનામ કર્મના બ ધની સ્થિતિ અને બંધના કારણોના અજાણપણાથી ગણાય નહિ ?)
* ૮ “બધા જ એવું (જિનેશ્વર જેવું જીવન જીવી શકે નહિ આ કથન કરનાર, સર્વથા અનુકરણ ન જ થાય એમ માને એ વદતે વ્યાઘાત જ છે.
૯ શા તીર્થકર શિવાય સુચકેવલીની શિષ્યાદિ પર્ષદા માને છે, કપિલાદિ પ્રત્યેક બુદ્ધોથી દીક્ષિતે થવાનું માને છે ત્યારે પિતે ગુરૂ કર્યા વિના દીક્ષા લઈ લે અને પછી કેઈને શિષ્ય બનાવે તે એ આત્મા પિતાના સંસારને ઘટાડનારે બનતું નથી, પણ વધારનારો બને છે એમ કથનાર કઈ દિશામાં ગણાય ? ૧૪૨૨
૧૦ “પરંતુ એ તારકોએ કહેલાનું કરવું એ વિધેય તથા પ્રમાણરૂપ છે એમ નથી.” આવું પ્રરૂપનારે પ્રમાણ આપવું અને ભગવાનની સાથે દીક્ષિત થયેલાનું સ્મરણ કરવું. શા તે સ્થાને સ્થાને જિનેવરજીની કરણીની અનુકરણીયતા જણાવે છે. ૧૪૨૩
૧૧ “આજ્ઞા વિરૂધને અનુકરણને આવું કહેનારા કેવા છલવાદી છે ? કોઈએ પણ આજ્ઞા વિરૂધ અનકરણીયતા માની જ નથી. શ્રી હરિભદ્રસૂરિ તે સાપુ રાત્ર મજવાનું કહીને વ્યવસ્થા કરે છે.
૧૨ સંપૂર્ણ અનુકરણ બીજા કોઈપણ જીવને શક્ય જ નથી” આ બેલનાર, અંશે અનુકરણની શકયતા માનવા સાથે અનુકરણીયતાને માને જ છે.) ૧૪૨૪
૩ ૦