________________
[૨૩૨].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૧૨ તેરસ એવા નામને પણ અસંભવ છે એમ કહેવાથી તેરશને લય જ થાય. ૧૪૧૧
૧૩ ક્ષીણતિથિની સંજ્ઞાવાળી પણ કહેવાય. એ વિરોધ છે એટલે જે તેરશ પણ છે એમ કહેવું તે પણ વદતે વ્યાઘાત છે, તે ભેળી કહેવાનું ક્યાં રહ્યું ? અને ક્ષય કેમ ન થયે ? ૧૪૧ર
૧૪ ચતુઃપવી. પૂર્ણિમામાં આ વાક્ય બે આઠમ, બે ચૌદશની ચતુષ્પર્વની માન્યતાને ખંડિત કરે છે. ૧૪૧૩
૧૫ “અમાવાસ્યાઓ પુણ્યતિથિરૂપે મહાકલ્યાણકપણે” આમ કહેનારે સૂયગડાંગટીકા બરાબર જેવી એટલે બે વ્યાખ્યા છે તે જણાશે.
૧૬ આઠમને તમે ફેરવીને માને છે એ વાક્ય જ સાતમને પલટે જણાવે છે. ૧૪૧૪
૧૭ “નામ પણ સહન થતું નથી' એ વાકય, તિથિના નામ માટે જ છે ૧૪૧૫
૧૮ ક્ષય અને વૃદ્ધિ લખવામાં અન્યાય થાય માત્ર ચાર પાંચ પૃષ્ઠમાં આવેલ અનુ ની હકીકત સમજનાર એ ત્રણેની જાણી જોઇને અવળે માર્ગે જાય છે એમ સમજી અદ્રષ્ટકલ્યાણતા જ સમજશે.
| (અનુ સત્ય તટ ) ૧ બુધવારીયાઓએ પર્વતિથિના ક્ષયે પર્વતિથિને અપર્વતિથિમાં ભેળવી છે એ જાહેર છે અને એ વસ્તુ જેમ પરંપરાથી વિરૂદ્ધ છે તેમ તેરસનું નામ પણ અસંભવિત છે' એ વગેરે શાસ્ત્રીય કથન હોવાથી શાસ્ત્રથી પણ વિરૂદ્ધ જ છે માટે ખંડન વ્યાજબી છે. કંકોતરીમાં બીજને ક્ષય જાહેર કરી ધર્મની ધગશ જણાવાઈ છે ! (વીન)
સિદ્ધચક વર્ષ ૬ અંક ૧૭ સ. ૧૯૯૪ જે. શુ. ૧૫ સમાચના
૧ જૈનમાત્ર જ્યારે ક્ષણે ક્ષણે વિશિષ્ટતા માને ત્યારે કોઈપણ આત્મામાં કોઈપણ પ્રકારની વિશિષ્ઠતા કોઈપણ કાલે નવા પ્રકારની નથી આમ બેલિવું કોને શોભે? ૧૧૪૧૬
૨ ભગવાન હરિભદ્રસૂરિજી, સ્પષ્ટ શબ્દોથી ભગવાન તીર્થકરનું “આદ્ય સમ્યકત્વ અને “
વધિ જુદાં જણાવે છે અને એ વાત અનેક વખત છાપાથી જાહેર થઈ છે, છતાં “જે સમ્યકત્વ પામે છે તેને પણ વરબેધિ કહેવામાં આવે છે. આવું લખવું કોને શેભે ? ૧૪૧ળા