________________
[૨૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામધારકની શાસનસેવા
૪ શાસ્ત્રીય દ્રષ્ટિએ બીજા ભાદરવા સુદની પહેલાને કૃષ્ણ પક્ષ બીજા ભાદરવાનો ન ગણે તેવા અણસમજુઓની ખરતરસમિતિ કદર કરે. ૧૩૭રા
૫ આગમેદય સમિતિના આગમનું શુદ્ધિપત્રક કરતાં કોઈ રોકે જ નહિ. અનેક પ્રતથી મેળવીને જ તે છપાયેલ છે. ૧૩૭૩
૬ ખરતરે પિતે કબૂલ કરે છે કે- અતિ જર: ભરત : એમાં શાસનાનુસાર તપાગચ્છાવાળા નવું કહેતા નથી. ૧૩૭૪
૭ ઘોઇકના આદિ પાઠ મુદ્રિત આચારાંગમાં અનેક સ્થાને છે, છતાં ન દેખે તેને કે ગણવે ? જુઠું અને યુદ્ધા તદ્દા લખાણ તમારું દર્પણ છે (ખર. સમિતિ)
૧ આષાઢી માસી પ્રતિક્રમણથી સાંવત્સરિક પ્રતિક્રમણની વચમાં પચાસ દિવસ જોઈએ એ સર્વસંમત છે. હવે ચૌદશને ક્ષય હોય અને તેરશે ચૌમાસી કરે તેઓને ઉદય તેરશે ટીપનામાં હતી છતાં ચૌદશ માનવાથી સંવછરીએ એકાવન દિવસ નહિ થાય તેમ પુનમ તેરસના હિસાબે બે પાંચમ છેવાથી બે ત્રીજ માનતાં ગુરૂવારે એકાવન તિથિ નહિં થાય.
શાકારો આરાધનામાં પર્વતિથિની હાનિ પણ નહિ માને અને વૃદ્ધિ પણ નહિ માને એ જૈનેની રીતિ સમજવી જરૂરી છે.
(પુના-મગનલાલ)
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨૪ સ. ૧૯૩ ભા.વ.)) સમાલોચના
૧ મહિનાઓ થઈ ગયા છતાં અને અનેકવખત ખુલલારૂપે પૂછવામાં આવ્યું છે.વા છતાં હજુ સુધી કોઈ પણ બુધવાર પક્ષવાળા “અમુક પક્ષે અમુક તિથિ વધવાનું અમુક જૈન
તિષ્ક શાસ્ત્રકારે કહ્યું છે એમ જૈન તિષની અપેક્ષાએ કેમ જણાવતા નથી ? ૧૩૭પા
૨ જેનાગમમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આરાધનામાં ન મનાય માટે જ છે. આદિને પ્રૉષ દશ પૂર્વધર કે–જેનું વચન આગમરૂપ ગણી શકાય એવા શ્રી ઉમાસ્વાતિને સર્વ કબૂલ કરે છે. ૧૩૭૬
૩ ૧૯૫૨થી કલિપતપણે ભાદરવા સુદ પાંચમરૂપ પર્વની ક્ષય વૃદ્ધિ માનનારા જાગ્યા છે. સત્તરમી સદીના સ્પષ્ટ લખે છે કે-પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ટીપનામાં હોય ત્યારે પૂર્વના અપર્વની વૃદ્ધિ કરાય. અને પરંપરા પણ પુનમની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની છે. આવું સ્પષ્ટ હોવા છતાં બાવનના ચીલાને વળગે તેની સ્થિતિ જ્ઞાની જ જાણે. ૧૩૭૬