________________
૨૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૪ ચઉદસના ક્ષયે તેરસને તેરસ કહેનારે જેમ મૂર્ખ ગણાય છે તેમ આ પાંચમની વૃદ્ધિએ ગુરૂવારે થ કહેનારે મૂર્ખ અને માયામૃષાવાદી છે.
૫ ૧૭૯રને લેખ જાલી છે, ૧૮૧૫ને કર્તા વગરને છે વગેરે કથન બુધવારીયાને
શેભે
૬ શત્રુંજયવાળા સેરઠને શ્રી આત્મારામજી મહારાજે તે વખતે “અનાય' કહયે હતે તે સૂર્ય જેવું છે. ૧૩૬૩
1
1
1
સિદ્ધચક વર્ષ ૫ અંક ૨૩ સં. ૧૯૯૩ ભા. શુ. ૧૫ સમાલોચના
૧ શ્રી નન્દીચૂર્ણિ, વ્યવહાર વૃત્તિ અને બૃહતુકલ્પવૃત્તિ આદિ આગમ અને શ્રી હરિભદ્રસૂરિજીના પંચવસ્તુ આદિ પ્રાચીન શાને જાણનાર અને માનનાર તે સ્પષ્ટ કહેશે કે- શ્રી કાલકાચાયે ફરમાવેલી ચોથની વછરી ન કરે તે મિથ્યાત્વી બને છે. શ્રી નિશીથચૂર્ણિ, પર્યુષણ કલ્પચૂણિને જાણનારા તે સ્પષ્ટ જાણે છે કે-એકલી ચોથની સંવછરી જ આખા શાસનમાં થતી હતી. બારમી સદી પછીના નીકળેલા મતેથી જ નવેસર શાસનથી જુદા પડવા પાંચમ થઈ છે. ૧૩૬૪
૨ જૈનેમાં પની આરાધના, આઠમ ચૌદશ અમાવાસ્યા અને પુનમ તિથિને નામે તથા પર્યુષણાની પૂર્ણ પર્વતિથિને નામે છે એ જાણનારે કે ઈપણ દિવસ એમ નહિ કહે કે જૈનેમાં સૌર વર્ષ થી પરાધીન થતું હતું ૩૬પા
(મુંબઈ બા) : - ૩ સંવછરી પર્વને, ખરવારો મલમાસમાં લે છે. શ્રી તપાગચ્છાદિવાળા શાસ્ત્રને અનસરનારાઓ મલમાસમાં સંવછરી કરતા જ નથી અને માસી વગેરેની અક ઈએ મલતિથિ આવે છતાં છેલ્લા દિવસથી આઠ દિવસ પહેલેથી બેસાડાય તેમ આ અઠ્ઠાઈ બેસાડાય છે. શાસ્ત્રદ્રષ્ટિએ તે એ ભાદરવા વદ છે, મલમાસ જ નથી. ૧૩૬૬
૪ તપાગચ્છવાળાઓ તે શાસ્ત્રને અનુસરનારા હોવાથી શા બે આષાઢ હોય તે જેમ બીજે આષાઢ ચૌમાસી જણાવે છે તેમ બીજે ભાદરવે સંવછરી કરે છે. બાકી શાસથી વિરૂદ્ધ વર્તાને ખરતરે પચાસ દિવસને આગ્રહ રાખે છે તેઓએ આસો વધે ત્યારે (બીલ) આસોમાં વિહાર કરવો પડે. ૧૩૬૭ળા
(મુંબઈ). ૧ બીજા પક્ષે મંજુર કર્યા સિવાય કરાર ગણનાર અને સહી કરનાર બુધવારીયા જ હોય. પુના અને અમદાવાદથી એક ડગલું હાલ્યા નથી જ. કમીટી દ્વારા લિખિત શાસ્ત્રાર્થ માટે વ્યવહાર બુધવ રીયાઓએ કહ્યા છતાં પણ કર્યો નથી પિતાના પક્ષના