SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૧] ૪ સરકારીશોધકનું સર્ટીફીકેટ લઈને જ જાલી કહેવું એ સજજનને શોભતું ગણાય હજુ પણ નહિ મોકલે અને પાનાં તમારા લખવા મુજબ ૧૯૫૧ પછીના છે એમ સાબીત નહિ કરો ત્યાં સુધી તમે, જુઠાં કલંક દેનારની અધમતામાંથી નહિં નીકળી શકે. તા ક. જાલીપણાના ખંડન માટે બહારના પેપરમાં બીજાઓના તરફથી લેખે મેકલાવેલા સંભળાય છે (જૈન શ્રીમાન) ૧ ચઉદશના ક્ષયે તેરસને તેરસ કહેવાય જ નહિ એ માન્યું તે ઠીક છે ૧૩૫૮ ૨ પર્વતિથિની વૃદ્ધિ હેય ત્યારે એકલી બીજી પર્વતિથિને જ ઔદયિકી માનવી એ માન્યું તે પણ ઠીક છે ૧૩૫૯ ૩ પહેલા ભાદરવાની અપ્રમાણુતાની માફક ટીપનામાં બે પર્વતિથિ હોય તે પહેલી તે અપ્રમાણ છે જો કે તે ટીપણાની અપેક્ષાએ ઉદયવાળી છે છતાં તે પહેલીને ઉદય જ અપ્રમાણ છે. (ધ્યાન રાખવું કે તિથિને વ્યવહાર જ સૂર્યોદયના આધારે જ છે.) એ પ્રમાણે ભાદરવા સુદ બે પાંચ ટીપ્પનામાં છે છતાં પહેલી પાંચમને ઉદય, પંચમી માટે અપ્રમાણ છે એટલે સૂર્યોદયને લીધે તિથિ માનનાર તેને પાંચમ કહે અથવા ગણે તે તે વહતેા વાઘાત: વાળે છે એટલું જ નહિ બીજાઓ તે ઉદય ની પાંચમના ઉદય તરીકે અપ્રમાણતા માને છે એમ જાણ્યા છતાં પાંચમા પાંચમ કહી જણાવે તે માયામૃષાવાદીને મુકુટ છે. ૪ શિષ્ય કે થયેલ આચાર્યની કરણીની જવાબદારી ગણનારે નિહાને લીધે તેના આચાર્યોને દૂષિા કે અમાન્ય ગણવાનું ન થાય તે ભાગ્ય ! ૫ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની થતી ક્ષયવૃદ્ધિ પરંપરાગત છે અને શ્રી દેવસૂરના પ્રસિદ્ધ પત્રથી તે ન માનનારા ઉત્થાપક થવાની ના પાડે છે એ શું ? ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ માનવી પડે તેની જ મુ ઝવણ કારણ છે. | (વીર? શાસન) ૧ ક્ષય કરનાર તે ટીપ્પનાની અપેક્ષાએ પૂર્વમાં અને ઉત્તરમાં એમ માની શકે પણ ભેળસેળવાળા પૂર્વ અને સારા નહીં લગાડી શકે ૧૩૬ના ૨ શ્રી હીરસૂરિજીના ત્રયોજતુરો અને ગૌરિ પદે પર્વતરની અપર્વની જ ક્ષયવૃદ્ધિને સિદ્ધ કરે છે ૧૮૭૧, ૧૮૯૫ના લેખે પણ વિજયદેવસૂરવાળાની એ પર પરાને સિદ્ધ કરેલ છે. ૧૩૬૧ ૩ “ક્ષયવૃદ્ધિ વખતે અછતે ઉદય લેવાય છે અને છતે ઉદય ડાય છે એ વાત સમજનાર ઉદયને ન પકડતાં આરાધનાના જુદાપણાને જ પકડે. ૧૩૬રા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy