________________
[૧૨] સાગર સમાલોચન સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા પરંતુ માત્ર શાસ્ત્ર અને પરંપરા છે તે જ રહેશે. અને એટલા માટે જ શાસ્ત્ર અને પરંપરાને માનનારાઓએ રવીવારની સંવછરી કરી છે અને ગુરૂવારની કરશે. બાકી જેઓને આંખ મીચીને ચાલનારાની માફક ભેળસેળ૫થી અને ખેખાપથીમાં જવું હોય તેઓને તે જ્ઞાની પણ નહિં બચાવી શકે. સત્યમાર્ગેજ કલ્યાણ છે અને શાસ્ત્ર તથા પરંપરાથી જ સત્યમાગ છે.
(પાલીતાણા-ધર્મશાળા) ૧ જોધપુરીપંચાંગ માન્ય હોવાની સાથે “ક્ષમાં પૂર્વતિથિ કરવી અને વૃદ્ધિમાં * ઉત્તર તિથિ કરવી” આ પણ નિયમ છે જ બીજી પાંચમ જ ઉદયવાળી મનાય, પહેલી પાંચમને પાંચમ કહે તે શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ અને શ્રી હીરસૂરિજી મહારાજને બેયકોટ કરનાર છે. પ્રજને જુઠ કહેન કેશવકાન્તને શરમ કેમ નથી આવતી ? લયે પૂ.ને સપ્તમીથી અર્થ કરનારા રામપંથીયે પિતે જુઠા છે અને બીજાને માથે છઠીને અર્થ નાંખીને તેઓ અકથ્ય કટિમાં આવે છે પુનમ અમાવાગ્યાની ક્ષયવદિએ તેરસની ક્ષયવૃદ્ધિનો રીવાજ સેકડો વર્ષોના હોવા સાથે તેના પુરાવા પણ મોજુદ છે. બે ને બે ચાર કહેનારને ખોટા માનનાર જેવા આ રામપંથીયા છે. પૂર્વના અપર્વને ક્ષય કે વૃદ્ધિ ન થાય, પાંચમ કે પુનમના ક્ષયે કે વૃદ્ધિ ત્રીજ કે તેરશની ક્ષય વૃદ્ધિ ન થાય એ એક પણ દાખલે રામપંથી કેમ આપતા નથી ? N૧૩૧પ
૨ બુધવારીયાએ જે શ્રી સિદ્ધિચક્રને “આઠ દિવસની અપેક્ષ એ અઠ્ઠાઈ ગણાવેલી ને દાખલ આપે છે તે જ પત્રમાં તે બાબતને ખુલાસો અપાઈ ગયું છે કે- “ચેથની, પહેલાની વધઘટની અપેક્ષાએ પજુસણની અઠ્ઠાઈ ગણવા’ માટેની ત્યાં વાત છે બુધવારીયાએ શું એટલું નથી જાણતા કે અષાઢી પૂનમ પર્વતથિ છે અને અઠ્ઠાઈ, માસીના છેડા સુધી છે અને તેની પહેલાની તિથિઓની વૃદ્ધિહાનિ ધ્યાનમાં લઇ ત બેસાડાય છે ? છતાં પુનમની અપેક્ષાએ જ્યારે વિચારીએ ત્યારે પુનમની હાનિ વૃદ્ધિ પણ ધ્યાનમાં લેવી જ પડે છે ! આવી સાદી વાત તેઓ નથી સમજતા એમ તે નથી; પણ હઠ અને કદાગ્રહને લીધે જુઠું બેસવું અને જુઠું પ્રચારકાર્ય કરવું છે, પરંતુ હવે જૈન જગતુ બુધવારીયાઓથી ઘણે ભાગે સાચવ બની ગયું છે. છતાં હજુ કોઈક સારા પણ બેનસીબ હશે કે-જેઓએ હજી તેઓની ચાલબાજી નહિ જાણી હેય ૧૩૧૬
૩ પુના અને અમદાવાદથી વિહાર કર્યો નહિ. પ્રતિનિધિપણાની ખેટી શરત ઉભી કરી અને કમીટીની નાકબુલાત કરી બુધવારીયા લિખિતશાસ્ત્રાર્થથી ખસ્યા અને પરસ્પર દેખાડ્યા શિવાય ખાનગી કાગલથી લિખિત ચર્ચા કરવા જેવી છેકમત તેમજ સર્વાનુમત જે હેંગ ઉભું કરી લિખિતથી પણ બુધવારીયા જ ખસ્યા છે. ૧૩૧