________________
[૨૦૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા ૨ શ્રી આત્મારામજી મહારાજ, શ્રી સિધ્ધગિરિજીની તવના ન હતા કરતા એમ કેઈએ કહયું જ નથી. તેઓ ભગવાન મહાવીર મહારાજની વખત શ્રી સિદ્ધિગિરિજીવાળા આખા સોરઠને અનાર્ય ગણતા નહોતા, એ વાત તે આર્યાનાર્યની ચર્ચા ન દેખનારે જ માને ૧૨૬૧
(ડભોઈ-જંબુ.) ૧ આનંદસૂરિના ગ૭વાળાએ જે “તિથિ ઘટ ઘટ વિચાર” લખ્યા છે અને જેને લીધે બેખું અને ભેળસેળ તિથિ માનવાને મુનિશ્રી કલ્યાણ વિજયજી અને રામસૂરિ વિગેરેએ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદધ મત ચલાવ્યું છે તે આનન્દસૂરિજીના મતની વિચારણા કરતાં શ્રી વિજયદેવસૂરિજીની તિથિસંબધી માન્યતા જે અત્યાર સુધી સર્વ તપગચ્છવા ળાએ પાળી છે તે “પૂનમ અમાવાસ્યાની ક્ષય અને વૃધિએ તેરસની જ ક્ષય અને વૃદ્ધિ થાય એવી રીતિ વાળી છે અને તે [રીતે ઘણું પહેલેથી છે કારણ કે- આનંદસૂરિના મતપત્રકમાં તે “પૂનમના ક્ષયે તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરવામાં આવે છે તેનું ખડન છે. તેમાં જણાવે છે કે- વૈચારણા કરાતાયાં ત્રયોદ્રશ્ય વસુશીયતે શ્રી વિજયદેવસૂરિના ગ૭વાળા, શ્રી હીરસુરિજીના પ્રશ્નોત્તરમાં પંચમીના ક્ષય કરતાં જુદે અને ત્રયોદ્રશીવતુર્રશ્યો એ દ્વિવચનવાળે જે ઉત્તર છે તેથી તેરસે ચઉદશ અને ચઉદશે પુનમ કરતા. તેરસે ચઉદશ કરે છે તે વિજયદેવસુરવાળોને યારણપાશ” કહીને નિંદે છે; પણ એ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે પુનમના ક્ષયે તેરસનો ક્ષય કરી તેરસે ચઉદશ કરવાનો રીવાજ ઘણેજ પહેલાનો છે.
વળી એક વસ્તુ એ વિચારવા જેવી છે કે આસુરવાળાના જણાવવા પ્રમાણે ચતુર્દશીશબ્દથી જયદ્ર લાવીને જતુફીયતે એવા પ્રયોગ વાપરીને ખુદ તેરસે જ ચઉદશ બનાવતા હતા” એમ સ્પષ્ટ કરે છે. ધ્યાનમાં રાખવું કે- અ ધારમાં ઉત્તર પ્રત્યય લેવાતા ' નથી, એટલે જયારે તેરસે જ ચઉદશ થતી હોય તે તેરશનો ક્ષય આપો આપ થાય ! અમદાની પાઘડી મામદ પહેરે એટલે આમ ઉઘાડા માથાવાળે થાય જ. આ સ્થલે આમદાની પાઘડી મામદ પહેરીએ વાકયને અર્થ, આમદો ઉઘા માથાવાળો છે એમ શબ્દાર્થથી નથી થતું પણ તે ભાવાર્થરૂપે છે. પણ તે ન માનનારો વર્ણમાં જ ન ગણાય. તેવી રીતે ક્ષથે પૂર્વ તિથિ: રાય એ વાકયને સીધે અર્થ એ જ થાય કે - જ્યારે પર્વતિથિ, ઉદય વિનાની હોવાથી ક્ષયવાળી હોય ત્યારે જે કે પહેલાની તિથિ જે પડવા આદિ છે તેમાં બીજ અદિ તિથિઓ ભેગવટાથી તે રહેલી જ છે અને તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ માનવા માટે તે વિધાન કરવાની જરૂર નથી એટલે પડવા આદિમાં બીજ અહિ કરવા એવું કહેનારા તે’ ‘વિધિ, અપ્રાપ્તમાં હોય એટલું પણ નહિ સમજનારા ગણાય ! તેથી સ્પષ્ટ થાય છે કે- “પડવા આદિને જે ઉદય છે તે બીજ આદિનો ઉદય ગણ અને તે તિથિને બીજ આદિ તરીકે જ ઘાર્મિષ્ટોએ ગણવી અને તેને પડવા આદિ તરીકે ગણનારે ભૂખ છે એમ તત્વતરંગિણીકાર સ્પષ્ટપણે જણાવે છે.