________________
[૧૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા
૪ ખરતરની ચર્ચામાં અર્થની અનુકુળતાએ જાહ્ય કહ્યું, તેને વિપરીત પણે લઈને મૂળ ફાર્યાનો અર્થ ન માને અથવા તત્ત્વતરંગિણીકાર તેરસનું નામ લેવાનું જ ના કહે છે? તે ન માને તેની દશા જ્ઞાની જાણે પૌષધાદિમાં તિથિ ભેળી હોય નહિં, ફકત પુનમના ક્ષયે તેરશે ચઉદશ કરેલી હોવાથી “ચઉદશને દિવસે પુનમ છે માટે તેનું પણ આરાધન જણાવે છે. તયો: એમ દ્વિવચન તે નથી જ.
૫ “પરંપરા ચાલી છે તે જુઠી છે એમ કહેનારા, શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવનારા
૬ શાસ્ત્રાનુસારી, સ્વર્ગસ્થ હોય કે હયાત હોય તેની આશાતના ભવભીરૂ કરે જ નહિ; પણ આગ્રહી મનુષ્ય જુઠા બચાવ કરે
૭ કર્મ માસે ક્ષય છે પણ વૃદ્ધિ નથી, એ સશાસ્ત્ર અને વિચારપૂર્વક જ લખ્યું છે; પણ “કમ માસમાં જૈન શાસ્ત્ર, તિથિની વૃદ્ધિ માને છે કથન જુહુ છે જ.
૮ પુનમના ક્ષયે તેરસને ક્ષય માનો એટલે અમાવાસ્યાક્ષયે તે આપોઆપ આવે. ભેળસેળ પંથીને તે તેરસ કે ભુલથી પડે એ બન્ને નકામા છે.
૯ જુદું જાણ્યા પછી પણ સત્ય પિકારવું પણ [અસત્ય પિકારવું પણ સત્યન પિકારવું] એ શાસનની [કથીર શાસનની નીતિમાં અને પ્રવચનમાં તે ન જ હોય
૧૦ પંચાંગને લીધે લખવાને ખુલાસે છતાં પિલ ખુલી પડવાથી સજજનતાને તિલાંજલિ અપાય છે. ૧૨૧૪
| (વર૦ !) તા.ક. ક્ષયના પ્રસંગે પૂર્વતિથિના ઉદય અને સમાપ્તિ બન્નેની અને વૃદ્ધિમાં પૂર્વના ઉદયની કચુંબર કરનારા શું જોઈને ઉદયની હઠ પકડે છે ? ક્ષય-વૃદ્ધિ શિવાયમાં ઉદય લેવાય છે જ.
૧ પાલીવાલ લેક હજાર વર્ષથી શ્વેતાંબર જૈન છે. એને માટે ભાવનગરથી હાર પડેલ લેખમાળા’ના ૧૩૯૭ને લેખ ૬૫ અને ૧૫૧ને લેખ ર૬૧ મો જે. વળી એ પહલીવાલની તાંબરતાને લીધે તે શ્વેતાંબરમાં આ પહેલીવાલ” નામે ગચ્છ થયા છે. જુઓ ૧૫૦૭ને ૫૭મે લેખ. વળી આત્માનંદ સભાવાળા લેખ સંગ્રહમાં પણ ૧૩૫ને ૫૭ તથા ૧૩૦૦ગ્નો ૫૪૫ નંબરને પહેલી અને પલ્લીજ્ઞાતીયને સ્પષ્ટ છે વળી ૧૯૮૧ને ૪૧૯ નંબરને લેખ પહલીવાલ ગચ્છને ચેકો છે આ ઉપ૨ થી પષ્ટ થાય છે કે- પલ્લીવાલી જ્ઞાતીય વેતાંબર સંપ્રદાયની છે. તે પલીવાલેને દિગબર ઠેરાવવાની ચેષ્ટા કેવલ અધમાધમ છે. માટે દિગંબરીએ અત્યકાલ