________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૬]
૨ તત્વાર્થભાષ્યકારે જે ભાવવાચક જન્મશબ્દ લીધે તેને ન સમજનાર મરણના પ્રતિપક્ષવાળે જન્મ લે અને જન્મ-મરણનાં દુખેને જોડે ૧૧૦૬u મુંબઈ-સ્વર્ગારે)
૧ તત્વતરંગિણીમાં તિથિની ચર્ચા, મુખ્યતાએ પૌષધ માટે છે. તે ચૌદશ-પુનમ ભેળા કરનારને પ્રતિદિનકર્તવ્ય એવી પૌષધ ક્રિયાને લેપ લાગે છે. ૧૧૦૭ના
૨ એક પૌષધાદિ કરી બેનાં ફલ માનવા ન જ શોભે ૧૧૦૮
૩ પર્વતિથિઓને ક્ષય ન હોય એમ કોઈ માનતું જ નથી પણ આરાધનાને (માં) ક્ષય ન હોય અને આરાધના બેની એકપણ ન ચાલે ૧૧૦૯
(૪ જૈનમત પ્રમાણે સામાન્ય તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે, એ કહેવું હવે તે આગ્રહ જ છે. લૌકિક ટીપ્પનાથી વૃદ્ધિ મનાય છે. ૧૧૧ના - ૫ તિથિ એ પ્રથમાને ન સમજે તેજ “પૂર્વતિથિમાં' એવો અર્થ કરે અને તે ખેંચે ૧૧૧૧
૬ તસ્યા. એક વચનને ન સમજે તે જ તો એમ જાણે બે પ૧ ભેળાં માને ૧૧૧૨
૭ કલ્યાણકમાં પણ પ્રતિનિયત ક્રિયાના સંબંધે તેમજ થાય, બાકી તપ તે સાથે થાય. ૧૧૧૩
૮ સામાન્ય તિથિઓને ઉદયાધિકાર છે છતાં તે જેમ ક્ષય વૃદ્ધિમાં કાર્ય ન લાગે, તેમ બે પર્વમાં કે દ્વિતીયપર્વની વૃદ્ધિમાં ભેગને નિયમ ન રહે અને તેથીજ લાયોજિપૂર એમ ન કહ્યું. ૧૧૧૪n
૯ gવરાત” એ સમજવાવાળે જાણે જ છે, અવ્યવધાનના અસંભવે એકવણું– વ્યવધાન લેવાય. તેવી રીતે ક્ષયની વખતે પહેલાની પણ પર્વતિથિ હોય તે તેનાથી પહેલાની લેવાય જે આરાધનાને અખંડિત રાખવા પહેલામાં જવું પડે તે તે જ આરાધનાને માટે પૂર્વતરમાં જવું જ પડે (અને તેથી) પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ હાનિએ તેરસની વૃદ્ધિને હાનિ કરવી તે પર પરાને અનુસરતું હવા સાથે લેખને પણ અનુકૂલ છે. માટે તે પરંપરાને ઉઠાવવાવાળા કદાગ્રહી ગણાય. પૂનમના ન્યાયથી ભાદરવા શુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનાર જ માર્ગમાં છે. ૧૧૧૫
(વીર૦ તત્વ) ૨ ૨