________________
સાગર સમાજના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૧૬] ૧૧ ત્રીજે ચેમાસે જયંતીની ધમ ચર્ચા ગોઠવાઈ છે, તે તેની પ્રથમ શય્યાતરની ખ્યાતિને શેલે નહિ ! વળી તેના જીવાજીવાદિકના જાણપણાવાળું વર્ણન, વર્ષોના શ્રમણોપાસકને આભારી હોય. તેના અધિકારમાં આવેલ કેણિક, દેવાનંદા આદિના અતિદેશે પણ કેમ વિચાર ન માગે ? ૧૦૭પ -
૧૨ કુંડકૌલિકને નગરે બે વખત ભગવાનનું આવવું હોવું જોઈએ, એવી ત્રીજા ચેથા અને પાંચમાં શ્રાવકને માટે પણ હોય. કારણકે–સ્વીકાર, પરીક્ષા અને પ્રતિમાને આદર એ ત્રણે જુદાં જુદાં છે. ૧૦૭૬
૧૩ ૩૧, ૩ર અને પાંત્રીશમા વર્ષના ચોમાસા વિશાલામાં જણાવાય તે યોગ્ય નથી. ર૭માં પહેલાં તેને નાશ થઈ ગયું છે. ૧૦૭
૧૪ ચંદ્રાવતરણ વીસમું રાખ્યું અને જયંતીની ચર્ચા, ચંદ્રાવતરણ ઉદ્યાનમાં બની છે તે ત્રીજે ચોમાસે રાખી છે ! ૧૦૭૮
૧૫ મહારાજા ઉદાયનની દીક્ષા ૧૭માં ચોમાસામાં રાખી છે, પણ તેને પુત્ર અભીચિ, કેણિકની સેવામાં ગમે છે. ૧૦૭
૧૬ ૧૩-૨૦ અને ૨૩માં કેવલી અવસ્થાના અને પર્યાયના ૩૧-૩૨ અને ૩પમાં ચોમાસા વૈશાલીમાં લીધા તે ઠીક નથી. વિશાલાને તે પહેલાં નાશ થયો છે અને ચેડામહારાજના વંશજે કલિંગમાં ગયા છે ૧૦૮ના
૧૭ ચંપા અને પૃષ્ઠચંપા એમાં ત્રણ માસા હોવા જોઈએ. બે છદ્મરથપણામાં અને એક કેમ પણા માં જોઈએ ૧૦૮૧
૧૮ આદ્રકની દીક્ષા ૧૨મે વર્ષે રાખતાં કેટલુંક સાધુપણું, વીશ વર્ષ ગાઈથ્ય અને સાધુ પણ લેતી વખત હસ્તિબંધનનું ત્રટન એ ત્રણે બનાવને વખત અત્રે છે તે પછી તે વખતે શ્રેણિકની હાજરી કેવલી ગણવી ? ૧૦૮રા
૧૯ મહારાજા, ઉદયનને દીક્ષા આપવા માટે ચંપાથી અને પછી રાજગૃહી આવ્યા, એ સ્પષ્ટ લેખ શ્રી ભગવતીજીમાં છે ૧૦૮૩
૨૦ શ્રી ભગવતી સૂત્રમાં સેવ મતે એકલે પાઠ, વિરક્ સાથેનો પાઠ અને સમાઢે નાં સ્થાનો વિચારી લેવાની ને સામેલ કરવાની કેવલિવિહારમાં ઘણી આવશ્યકતા હતી. શ્રી ભગવતીસૂત્ર, કેવલિપણાના વિહારવાળું હવા સાથે ક્રમદર્શક થાય તેમ છે. ૧૦૮૪