________________
સાગર સમાલાચના સગ્રહ યાને આગમેાદ્વારકની શાસનસેવા ૭ પરમાણુ એ દ્રવ્યની અપેક્ષાએ નિવિભાજય છે, સ્પર્શીતિની અને નિંર શ છે. જીઓ પરમાણુ છત્રીશી ૮૨૩॥
સ્પષ્ટીકરણ—
[૧૩] અપેક્ષાએ સાંશ ( ઝા)
આખા હિન્દુસ્થાનમાંથી કોઇપણ ગામના કઇપણુ જૈન કોઈપણ ગામમાં સંઘ નેકારશી અને સાધર્મિકવાત્સલ્યેામાં જમવા જાય અને જવાનેા હક્ક ધરાવે તે તેમાંથી સંધનેા વ્યવહાર કરવા ન ચેગ્ય ગણાય તેવા સાથે દરેક ગામના સ`ધ અસહકાર કરે તે અયેાગ્ય નથી આ વાત શિવજીલાલનની ચર્ચા વખત સ્પષ્ટ થયેલી જ છે. સહકારને હક અને અસહકારના હક નહિં એ તે જમાનાના જીવાનીયાની જોહુકમી જ ગણાય ૮૨૪॥
સત્યપ્રકાશકના મુનિયાએ ગિબર, સ્થાનકવાસી, આય સમાજ અને બૌદ્ધના આક્ષેપાના ઉત્તરનીજ ગેાઠવણ કરી છે, છતાંપણ વેત્તાંબરના અને વળી સમાધાન નહિં પશુ સાને લાયકના ગુન્હાના નિણ્ય પણ તે મુનિએએ આપવા એમ કેન્ફરન્સ અને તેના યુવા કબુલ કરે છે અને મુનિશ્રી વિદ્યાવિજયજી તેને ટેકે આપે છે તે ઘણુંજ સારૂં' છે, પણ સ ંમેલને તે સ્પષ્ટ ન કર્યું તે હવે સ્પષ્ટ થાય સારૂ છે જો ભાઈ પરમાનન્દે કે યુવકપરિષદે ચર્ચા ઉપડતાં કમીટીના બંધાણુને માની કમીટી પાસે તેના નિણ્ ય માગ્યે હોત તે કમીટીને શ્વેતાંબરના પરસ્પર ભેદના નિષ્ણુ'યમાં પડવું કે કેમ તેને વિચાર કરવા પડત ।।૮૨૫॥
સુ. લાલને મુંબઈ ભાયખાલા છે અને કન્વેન્શનમાં માફી માગેલ હોવાથી તેનુ પ્રતિનિધિપણું હોય તે પણ સ્ડામે કેઇ આવે નહિં. સંઘબહારની કિ`મત ન ગણનારે કન્વેન્શન આદિના કિસ્સા કેમ ભુઠ્ઠી જવાય છે. ? ૫૮૨પા
યુવકોએ પરિષદમાં અમદાવાદના શ્રીસ'ઘને રૂઢિચુસ્ત આદિને નામે વાર વાર કહીને જ ખેલાવ્યે છે તે શું વાણીને વિવેક હતા ?
ન્યાયાધીશ પેાતાની સમક્ષ ગુન્હા બનવાથી અથવા ફરીયાદીના પુરાવાથી આરાપીને ગુન્હેગાર માને અથવા કહે તે ન્યાય કરવા લાયક ન રહે એમ યુવકો કહે તે નવાઈ નહિ ?
શાસનસુભટોએ સતેષ લેવા જેવું એ છે કે સ'ઘમ્હાર કરવાનુ શસ્ત્ર મુઠું છે એમ કહેનાર આજે સ'ઘમ્હારની સજાને ભય'કર ગણી સ્થાને સ્થાનેથી વિરેધી સૂરા કહાડે છે.
૫૮૨૫૫
શાસનસેવકાએ ભાઈ પરમાનન્દન ભાષણમાં જેટલુ અધાર્મિક તત્ત્વ હતું તેની જાહેરાત યુવાની વારવાર માગણી છતાં નથી આપી, તેથી ઘણીજ અધિક જાહેરાત ૧૮