________________
[૧૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
આવશ્યક ખુલાસે–
જોધપુરી ચંડાશુચંડ પંચાંગમાં બીજા ભાદરવાના શુકલપક્ષમાં બે પાંચમો છે અર્થાત રવિ અને સોમવારે પાંચમ છે, તેથી સાંવત્સરીક દિન કયે રાખે એ બાબત પૂછાવવામાં આવે છે, તેના ખુલાસામાં જણાવવાનું કે જેમ આષાઢ શુકલ પૂર્ણિમા બે હોય તે બે તેરસ ગણી ચૌદશ અને પૂર્ણિમા એક એક ૨ખાય છે, તેમ અહિં બે ત્રીજે ગણી ચોથ અને પાંચમ એક એક રાખવી ઉચિત જણાય છે અને તે અપેક્ષાએ રવિવારે સવછરી કરવી ઠીક જણાય છે, અને પહેલા ભાદરવાની વદ ૧૩ રવિએ પર્યુષણારંભ તથા ૧૩ તથા ૧૪ના છઠ કરી સુદ ૧ બુધે ક૯પપ્રારંભ કરે ઠીક લાગે છે, તેથી હીર પ્રશ્રનમાં છઠને માટે ચતુર્દશ્યાદિની વૃદ્ધિને લીધે અનિયમિતતા સ્પષ્ટપણે લખેલ છે.) ૧૮૧દા
સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૨ ૧૯૯૨ શ્રા. વ. )) સમાચના
૧ કેવળજ્ઞાન આદિ પ્રકૃતિએ ૩૫ સર્વ પર્યાનો ઉપઘાત નથી કરતી, તેથી સર્વ જ કર્મથી આવરાય છે તે પણ તેના સર્વથા સર્વ ગુણ આવતા નથી. જેમ સુર્ય અને ચંદ્ર આખા ઢંકાઈ જાય તો પણ તેનું તેજ સર્વથા ઢકાઈ જતું નથી. દ્રવ્યથી પર્યા જુદા નથી તેમ સૂર્યાદિથી પ્રકાશ પણ બિન નથી કર્થ ચિત ભિન્નતાનો અહિં પણું છે જ ૮૧૭ના
૨ અપર્યાપ્તપણું છ પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી પણ રહે તે અપેક્ષાએ વાસ અને અપર્યાપ્તપણું બને હોઈ શકે ૧૮૧૮
૩ અકાકાશ એ પણ અરૂપી દ્રવ્ય છે તેથી તેમાં અગુરુલઘુ પર્યાયે હોય અને તેની ષટ સ્થાન વૃદ્ધિ હાનિ સ્વભાવથી હાય. ૧૮૧ા
૪ તેજસ અને કાશ્મણના લીધે અને પછી આહારપર્યાપ્તિને લીધે આહાર લેવાય છે. આહાર ન લેવાથી વેદના થાય તે સુધાવેદના (ને) અને શમાવવા માટે પણ આહાર લેવાનું વિધાન છે. ૮૨૦
૫ ભાવશબ્દના અર્થોમાં કેશકારો અભિપ્રાય, દ્રવ્ય, પદાર્થ, પ્રોજન અને નિર્વતિ જણાવે છે અને તેથી સમુચ્ચય અવસ્થા એ અર્થ કરવામાં અડચણ નહિ આવે ૮૨૧
૬ શ્રી મલ્લીનાથ ભગવાન વિશસ્થાનક આરાધવાથી તીર્થકર થયા અને માયા એટલે પરની અસહિષ્ણુતાથી સીવેદે થયા. ૮૨૨