________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગામે દ્ધારકની શાસનસેવા [૧૩] ૯ આચાર્ય શ્રીમાન દેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રી કર્મગ્રન્થની ટીકા વગેરેમાં તપાગચ્છનું નામ સ્પષ્ટપણે જણાવે છે, અને તેઓશ્રી તપાગચ્છના બિરૂદ વખતે દીક્ષિતદશામાં જ ગુરૂસેવામાં હાજર હતા, માટે તમારી પેઠે તેને કલ્પિત નહિ કરાવે.
૧૦ ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ કૃપારસકેશ બનાવ્યા છે, તે અમારિ પડવાની જડ હાજર છે અને તમારી આચાર્ય શ્રી જિનચંદ્રજીએ તેના અનુકરણે ખંભાતની અમારી કરાવી તે કાર્યને કણ સારું નહિ ગણે?
૧૧ જગદ્ગુરુબિરૂદ જે શ્રી હીરસૂરિજી મહારાજને મળ્યું તે જગતને સાધારણ હોવાથી બાદશાહના મુખેથી હોય, પણ યુગપ્રધાન જેવા જૈનને પારિભાષિક શબ્દ તે ન જ હોય તે સહેજે સમજાય તેમ છે. તમારામાં પહેલેથી વર્તમાન કાલ સુધી યુગપ્રધાન લખવાના અભ ખરા ચાલે છે તે અજાણ્યું નથી.'
૧૨ તમારા હિસાબે થી તપાગચછના આચાર્યો કેવા કલેશથી ડરવાવાળા કે ભદ્રિક • હતા કે જેથી કુમતિકુદ્દાલને જલશરણ કર્યો તમારામાં ઈર્યાપથિકષટત્રિશિકા, પૌષધપ્રકરણ કે સમાચારશતકને કોઈએ જલશરણું કર્યા ? તપાગચ૭વાળા અત્યારે પણ એવા ભેળા જ ઘણું છે જે સિદ્ધાંતસમાચારી કે બૃહત્પર્યુષણને તમે એ વર્તમાનમાં પણ જલશરણ કર્યા હોય તે તો અશાન્તિનો ઉલ્લેખ જ ન કરવો પડત.
૧૩ આવા સાહિત્ય બહાર પાડવા કરતાં ભલે એકપક્ષીય કે એકગચ્છીય હોય તેવું પણ સાહિત્ય બહાર આવશે તે સાહિત્ય પ્રચારના ક્ષેત્રમાં તે ભાગ સારે ગણાશે પણ બીજાને વિકૃત સાહિત્ય લખવા ઉશ્કેરે એવા વિકૃતસાહિત્યને હાર પાડવા કરતાં અસલ સાહિત્યનું પ્રકાશન સારું છે.
૧૪ મહોપાધ્ય ય ધર્મ સાગરજીની તરફ સકલ અન્યગચ્છવાળા જેમ અનુકૂલ નહેતા, તેમ મકલ તપાછવાળા પણ અનુ કૂલ (અનુકૂલ) નહોતા એ વાતમાં બે મત નથી જ, પણ સૈદ્ધાંતિક રીતે અને યુકિતપુરસ્સર જે તપાગચ્છને ખરેખર સ્તંભ ગોઠવ્યું હોય તે તે મહાપુરૂષે જ ગોઠવ્યો છે. લેકિન જેવા દેશવટે ભગવે છે તે પણ તેની કિમત તે જગત સારી સમજી શકે છે.
(શ્રી જિનચંદ્ર યુગપ્રધાન ) તા. ક. :- મહે પાચાય ધર્મ સાગરજીની પરંપરામાં કંઈ પણ સંવેગી સાધુ હાલ છે નહિ એ સત્યને સમજવું. તપાગચ્છવાળાઓના ભેળપણનો લાભ લેવા કે લેવાય તે કઈપણ પ્રકારે ઉચિત તે નથી જ ૮૧૨