________________
[૧૮].
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૧૯ જાતિભવ્ય ત્રિપણુ પણ પામે નહિ ૭૮૧
૨૦ નારકી સમ્યગદ્રષ્ટિ હોય તે પૂર્વકૃત પાપની નિંદા કરીને પાપ હલકા પણ કરે, મુખ્યતાએ તે જ્ઞાન, કર્મફવેદન વખતે નવાં બંધાતાં બચાવવામાં ઉપયોગી થાય ૭૮૧
૨૧ નિગદના બધા જ જાતિભવ્ય નહિ પણ બધા જાતિભવ્ય નિગદમાં ખરા. I૭૮૨
૨૨ માતાપિતાની સાથે આઠથી ઓછી ઉમ્મરવાળાને પૌષધ ઉશ્ચરાવાય તેમ સાથે હોય તે દીક્ષા પણ અપાય I૭૮૩
૨૩ બાલ, દ્વાન અને વૃદ્ધ સાધુઓને અનુકંપાબુદ્ધિથી દેવાનું પણ વિધાન છે. બાકી અપાત્રને પાત્ર માનતાં જે દાન દેવાય તેમાં એકાંત પાપ છે એ સૂત્રસિદ્ધ છે આ૭૮૪
૨૪ સાધુ મહાત્મા, સાંસારિક સર્વસંબંધથી નીકળેલ હોવાથી સૂતક નહિ. લેકમર્યાએ માત્ર લેક શૌચ કરે એમ વિધાન છે. ૭૮૫
૨૫ શ્રાવકની ઉત્કૃષ્ટગતિ બારમા દેવલેક સુધી અને દ્રવ્યતંગી સાધુની નવ યક સુધી ગતિ થાય, એ વાત સંગ્રહણી, ભગવતીજી આદિમાં પ્રસિદ્ધ જ છે t૭૮દા :
૨૬ આચારપ્રકલ્પને ધારણ કરવાથી દેશના માટે અને વ્યવહાર બૃહતક૯પને ધારણ કરવાથી આચાર આદિ માટે ગીતાર્થ ગણાય ૭૮૭ા
ર૭ સમ્યગદ્રષ્ટિ જીવ આવેલી આપત્તિને અગે પહેલાં મુખ્યતાએ કમફિલ સમજી સહન કરે અને શાસનાદિ પ્રસંગે તે નિવારવા સમ્યગદ્રષ્ટિ દેવ કે ભગવાન જિનેશ્વરની આરાધના કરે તેમાં અતિચાર કે દોષ કહી શકાય નહિ. ૭૮૮
૨૮ ભગવાનનું હ્રવણ પીવું એ ઉચિત જ નથી. ૭૮લા
૨૯ દાક્ષિણ્યાદિ પ્રસંગે ગયેલે માલ ખેજવા દીવાસળી વગેરે આપવામાં અનર્થદંડ નથી II૭૯ના
૩૦ વીતરાગના આલબને કરાતી વીતરાગસ્તુતિથી ભાલાસ થવાથી ભવભવનાં કર્મો નાશ પામે છે. ૭૯ના
૩૧ અનુકંપ સમ્યકત્વનું ચિહ્ન છે અને અહિંસા એ મહાવ્રતનું અંગ છે. r૭૯રા ૩૨ અન્યદર્શનની પ્રશંસા સમ્યકત્વને અતિચાર છે એ વાત વદિત્તામાં સ્પષ્ટ છે.
૭૯૩