________________
સાગાર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૨૭] ૬ તત્વાર્થભાષ્યકાર વગેરે ત્રીશ અકર્મભુમિ અને પ૬ અંતરીપના લોકેને પણ અનાર્ય ગણે છે. અકર્મભૂમિવાળો સમ્યકત્વ ન જ પામે એમ નહિ. દેવાદિકથી થયેલ સંહરણ શિવાય કોઈ મુનિ ત્યાં હોય જ નહિ સંહરણ થયેલામાં સ્વર્ગ કે મોક્ષની ના કહી શકાય નહિ. ૭૬
૭ ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત હેવાથી અસંખ્ય ઈન્દ્ર કહેવાય ખરા ૭૬૮
૮ છ ખંડમાં બત્રીસ હજાર જેટલી દેશની સંખ્યા હોવાથી ૨પા આર્ય શિવાયના બીજા અનાર્ય છે. ૭૬૯
૯ શ્રાવકને કર્મનિર્જરા ન હોય એમ કહેવાય જ નહિ ૭૭૦૫ • ૧૦ અપ્રત્યાખ્યાનીની ચેકડીના ઉદયવાળાને પ્રત્યાખ્યાનાવરણ એન સંજવલનને પણ ઉદય હેય છે, પાછળ પાછળની આગલ આગલની ચેકડી હોય છે. જ: I૭૭૧
૧૧ સામાયિક, પૌષધાદિત્રત, નવકારશી આદિ પચ્ચકખાણ, દાનશીલાદિ અને મૈત્રી કે અનિત્યત્વ આદિ ભાવનાથી શ્રાવક નિર્ધાર કરી શકે I૭૭૨
૧૨ નાતબહારવાળાને પણ અવિરુદ્ધ પણે પારણું કરાવતાં લેકવિરુદ્ધ કાર્ય ગણાય નહિ તેમાં નેતરાં હતાં નથી અને નાતની રીતિજાતિ તેમાં હેતી નથી I૭૭૩
૧૩ સવારના પ્રતિકમણ પહેલાં પૌષધ લેવો એ મુખ્ય વિધિ છે. ૭૭૪ ૧૪ મુઠસી વગેરે પચ્ચકખાણ વસિક છે માટે તે દિવસે જ કરવા ઉચિત છે.
૭૭૫
૧૫ અનુકંપાદાનથી મેઘકુમારના જીવે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે. તથા ભૂતેષુ એમ શાસ્ત્રો પણ કહે છે. ll૭૭૬H.
૧૬ મુનિદાનમાં પણ શાસ્ત્રકારો સ્વજાતિથી અવિરુદ્ધપણે ઉપાર્જન કરેલ દ્રવ્યની જરૂર જણાવે છે, માટે પંચેન્દ્રિય હત્યાદિ કરનારને ત્યાં સાધમિકને જમવું જ ઠીક નથી. II૭૭ના
૧૭ વ્યાવહારિક કેલવણી કે તેવું કાર્ય પુણ્યબંધને અને કરવાલાયક રસ્તો છે એમ સાધુ તે નહિ કહી શકે i૭૭૮
૧૮ વ્યવહાર, ઠગ અને સામાચારી વગેરેમાં આચાર્યને ગોચરી જવાને નિષેધ છે, અને જાય તે ઉપાધ્યાય વગેરે બધાને દંડ લાગે એમ જણાવે છે. ૭૭૯