________________
સાગર સમાલેચના સમહુ યાને આગમાદ્નારકની શાસનસેવા
[૧૧]
૪ પટધર, ઉટડીનું દુધ; હરસના જીવ, સૂતકની તકે (૨ા૨) વગેરે ચર્ચાએ કેમ જન્મી તેને વિચાર કરવાના કથીરપક્ષીને ન જ હાય ૭૪૭ના
( વીર (કથીર) શાસન )
444
સિધ્ધચક્ર વર્ષ ૪ અક ૧૭ સ. ૧૯૯૨ જે.જી. ૧૫
સમાલાચના
૧ શ્રી જિનેશ્વર દેવાએ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું એ માન્યતા જો પ્રમાણિક હાય તે શકયમાં પ્રવૃત્તિ અને અશકયમાં સદ્ગુણા હેવી જોઇએ' આ વદનારે અવિરતિ સમ્યગ દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ મહારાજ જેવા આ લેાકના કાર્યાંની સિદ્ધિ માટે પૌષધ ઉપવાસદિક કરતા અને આત્મકલ્યાણની દ્રષ્ટિએ નહાતા કરી શકતા એ દેખીને શું તેને અપ્રમાણિક માનનાર ગણતા હશે ? શકયમાં થતી પ્રવૃત્તિ સહૃા પૂર્વકની જ હોવી જોઈએ શકચની પ્રવૃત્તિ અને અશકયની સહા એ સાધુનું ચિહ્ન છતાં અવિરતિ અને દેશવરતિને એ લક્ષણ લગાડનારા વસ્તુને સમજતેજ નથી એમ કહેવાય. ખરી રીતે તે પ્રમસાધુને પણ એ રક્ષણ લાગુ થાય તેમ નથી. અપ્રમાદિ સાધુઓ માટે શકયની પ્રતિપત્તિ અને અશકયની માત્ર સહણા જ હાય. પૂરેપૂરા વીર્યાચારને પ્રવર્તાવવાળા જ તેવા ગણાય એ સ્વાભાવિક છે ( જૈન પ્રવચન )
૫૭૪૮ાા
૧ ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનને માનનારાઓને ભૂલની જાણ થતાં ને તે સુધારતાં ભડકો સળગે નહિ. ભડકા સળગે ત્યાં જાણવુંજ નકામું ગણાય. પણ એ હકીકત ચરણુદાસને તે જરૂર સમજાવવી જ જોઇએ ભૂલ થઈ છે. સુધારવી છે. એમ છતાં ચરણદાસના જે ફફડાટ થાય તે શે।ભતા નથી જ. હજી પણ એ ફકરા જોઈ ઘાનતની શુદ્ધતા કેવી છે તે જોવું. ૫૭૪૯ ( જૈન )
૧ સદા ક્રોધરહિત વીતરાગ જ હોય અને તે કેઈને લબ્ધિ ફોરવી સજા કરે નહિં, આ સાદું સત્ય ન સમજાય ન મનાય કે ન ખેલાય, તેને જૈનશાસન કે વીરશાસન પરિણમ્યું ગણે તેને જ ધન્ય છે ૭૫૦ન ( વીર શાસન )
૧ સહેતુક કે નિહ તુક કોઇપણ લખાણથી વાચકવર્ગને ક્રોધ કે અભિમાનાદિ જાગે તે તેના મિચ્છામિ દુકકડ દઇએ એ જ હિતમા છે. હેતુના સુધારા નિહૈ તુકની ક્ષામણા જે કરે તેનુ કલ્યાણ જ છે. !૭૫૧
( જૈન )
૧ જૈનશાસન માનનારાઓની આદ્ય કત્ત વ્યતા જ ત્યાં છે કે જે આજ્ઞાયુકત અનુષ્ઠાન હાય. એ વાત સર્વ પ્રકારે સત્ય છતાં જેએ અવ્યાપ્તિ આદિ દોષોને ન માનતા હાય
૧૬