________________
| [૧૨૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ શ્રી જિનેશ્વર આદિના પરમ માનનીય વચનોની શ્રદ્ધાને હદયમાં સ્થાન નહિ આપનારા, લૌકિક કે લેકોત્તર મિથ્યાત્વમાંથી એકકે નહિ છેડનારા, શ્રાવકના દેવપૂજા આદિ ષટકર્મોથી વાર તહેવારે પણ સંબંધ નહિ રાખનારા શ્રાવક, કેઈપણ શ્રાવક કે કોઈની પણ ટીકા કરે તે તાવડી કચેલાને હસે, એના જેવું ગણાય I૭૪જા
૨ જેમ શ્રાવક નામને સર્વ કઈ ધારણ કરે છે, છતાં ગુણજ્ઞ પુરૂષે માત્ર શ્રાવક નામ તરફ નહિ દોરવાતાં શાસનદ્રોહમાં દાખલ થયેલને એક અંશે પણ પોષવા તૈયાર થયા નથી અને થતાં નથી. તેમ મુનિ ઉપાધ્યાય કે આચાર્ય નામ ધરાવવા માત્રથી ગુણજ્ઞો તેવા સર્વને પૂજવાના નથી. એ ચોકકસ છે. w૭૪પા
૩ ધર્મબલની ધગસને ધકકો મારીને પણ સંખ્યાબલજ જેઓને ઈ છે તેવા લેકેએ ખોટી અને નકામી સંખ્યાઓની વૃદ્ધિને પણ વધાવી લેવી જોઈએ. સુધારકોની જે લેવા દેવાના તેલ માપ જુદાં રાખવાની ખુબી છે તે અહિં નહિ લગાડાય તે સારું છે એ તે સ્વાભાવિક જ છે.
(જૈન જતિ) – વકીલ વૃજલાલ રામજી લાઠીવાલાને - સંશય વિદ્યારણ”ની ચેપડીનાં પૃષ્ઠ ૮ અને ૯માં લખેલ પાઠ ક્યા સૂત્રને છે ? કેનું કરેલું તે સૂત્ર છે ? તેની પ્રત કઈ સાલની લખેલી છે ? તથા કોના ભંડારમાં કયા નંબરમાં છે? આટલે ખુલાસે આવ્યા પછી તેની સમાલોચના અને તમારા બીજા પાઠે અને તેના અર્થોની સમાલોચના કરવામાં આવશે જે એક મહીનામાં સંતોષકારક ખુલાસો નહિ આવે તે તે પાઠ કલ્પિત છે એમ માન્યતા દ્રઢ રહેશે અને તેને આધારે જે લખાણ વગેરે થશે તેમાં તમારી જ જવાબદારી રહેશે.
(તંત્રી)
સિધચક વર્ષ ૪ અંક ૧૬ સં. ૧૯૯૨ વ. ૦)) સમાલોચના
૧ કંચનની ખુબી છે કે કાળી કસોટી ઉપર કસાય તોપણ પિતાને રંગ ન ચુકે તે કથીરમાં ન જ હોય અને તેથી શ્રેષાગ્નિજ માત્ર પેપરમાં પધરાવે પણ ખુલાસાની ખંતને તે ખટકારોએ ન હોય એમાં આશ્ચર્ય નથી.
૨ અહમિન્દ્ર ઇર્ષાખોર તેજોષી વગેરે શબ્દોથી જેઓ પિોતાની જાતને શણગારે તેઓ યથાર્થ ઉત્તરની પ્રણાલિકામાં ન આવે એ અસ્વાભાવિક નથી
૩ જયંતિ ઉજવવી અને શતાબ્દી નહિ, સાધર્મિકને પૈસા વગેરે આપવું પણ ઘધે નેકરી કે સગાઈને સંબંધ ન થાય. કેર્ટ સમક્ષ અને જાહેર પિપરમાં એક વખતના સહી કરેલ ઠરાને જમીનદોસ્ત કરવામાં શોભા ગાય વગેરે જાહેર હકીકતને જેના થમાધાત તરન્ન એ ઉકિતને બરોબર અનુભવે છે.