________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા ૧૪ દીક્ષા લેવા આવેલ ભાવિક શ્રાદ્ધને કઈ પણ ક્ષણે દીક્ષાને નિષેધ કરે. ૧૫ વડી દીક્ષાથી ન્હાના-મેરાપણું ન માનવું. ૧૬ નાસ્તિક-અધર્મ એવા શબ્દોથી ભડકવું.
(આશા છે કે આ સ્થાને સાત, પન્નર કે એકત્રીશમાંની એકપણ તારીખને વજન નહિં અપાય)
૧૭ સાધર્મિક વાત્સલ્ય, તીર્થયાત્રા વિગેરેનું પીકેટીંગ કરનાર તથા વિવાહ, પાર્ટી, ફેરી આદિમાં મિષ્ટાન્ન ઉઠાવી ત્યાગી ઉપર સત્તા ચલાવવા તૈયાર થયેલા મસ્તામાં જ સમાજ તથા ધર્મસુધારણાનું ધ્યેય છે.
૧૮ નહિ બેલાયેલ તથા છાપામાં પણ નહિ દેખાતી કૂટકુવાણીએ પ્રસરાવી તેના કુટ ઉત્તર ગોઠવવા.
- ૧૯ આસમાની શુદ્ધિ કરનાર બહુશ્રત આચાર્યો આચારેલ, ગીતાર્થોએ નહિ નીવારેલ આચારણને નામે બાયડીને ગુરૂ તથા પૈસાને પરમેશ્રવર માનનારે વર્ગ દીક્ષાની બાબતમાં વિરૂદ્ધ ક૯પનાને સ્થાન આપે. - ૨૦ ચેાથની સંવત્સરીમાં સાધુ અને ચૈત્યેની પર્યું પાસનાનું કારણ જણાવેલ છતાં ન ગણવું. (આશા છે કે આ બધું શાંતદષ્ટિથી જોઈ વિચ રી સન્માર્ગ લેવાશે.
(પ્રબુદ્ધ) ૨૧ તા ૧૧-૧૨ - ૩૨ના મુંબઈ સમાચાર તા. ૧૯-૧૨-૩૨ના સાંજ વર્તમાન તથા તા. ૧૩-૧૨-૩૨ના હેન્ડ મીલથી મુનિશ્રી ગૌતમસાગરજીએ (મૂલનામ ગોપીચદે) જાહેર કર્યું છે કે- “મહારી ઉંમર ૨૧ વર્ષની છે તથા મહે રાજી ખુશીથી દીક્ષા લીધી છે, આવું છતાં તે ન માનવું અને જુડાં તથા જુના તેવા લેખેને વજન આપવું.
૨૨ ગર્ભથી ગણુતાં સેળને સ્થાને ચૌદ વર્ષ થશે એમ માનવું.
૨૩ શાસ્ત્રીયરીતિએ દીક્ષાની ઉંમરમાં ત્રણ મત છતાં કોઈપણ મતને જો ઠરાવવા શાસનપ્રેમીઓને ગૃહસ્થ આહવાન કરવું.
૨૪ વગરકારણે અન્યધર્મીને ચોમાસામાં દીક્ષા ન દેવાય એવી માન્યતામાં મતભેદ પઠાવવા મથવું.
૨૫ આ યુગમાં ઉદ્ધતયુવકેએ જુઠનાં પાથરેલાં જાળાંને સાચાં માનવા.