________________
સાગર સમાલેચના સમહ યાને આગમાધારકની શાસનસેવા
[૧૦૭]
૧ જૈન પ્ર. વ્યવસ્થાપકે પરીક્ષનુ' સામાન્યરીતે કુટવાની જરૂર નથી. સમાલોચકને નયુંસકાર્ત્તિ ન હોવાની પરીક્ષા તે નિષેધ્ય હતી નઢુિ નેછે પણ નહિં, અને સ ંમેલને પણ તેવે। સામાન્ય પરીક્ષાના ઠરાવ કર્યાં છે, અને પહેલાંના કેઈ પણ પ્રવચનમાં દીક્ષા ીને પરીક્ષા માટે છ માસ રાકવાનું કબુલાયું હોય તે તે જ લખવું ચેાગ્ય હતુ. ( જૈન )
વાચકે ને :- સમાÈાચકનુ' મતવ્ય અત્યાર સુધીના લેખેથી સ્પષ્ટ થયુ છે, માટે ચાલુ વિષયામાં બીજો તેવા પુરાવેા નહિ આવે તે હવે એ ચાલુ વિષયાનુ' પિષ્ટ— પેષણ કરવામાં નહિ આવે
(તત્રી)
સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૮ ૧૯૯૨ પ્રેા. વ. ૦))
સમાલાચના
૧ માલધારી શ્રી હેમચંદ્ર મહારાજ શ્રાવકના ચતુર્થાં અણુવ્રતના અધિકારમાં લખે છે કે :- યોષિતાં સ્વમતું વ્યતિતસ્ય સામાન્યપુર માત્રમ્ય વનમ્ અર્થાત્ પુરૂષને પરી ગમનથી વિરતિ એટલે બીજાએએ પરણેલી, ગ્રહણ કરેલી સ્ત્રીઓનાં પચ્ચકખાણુ એવી રીતે પચ્ચકખાણુ હોય અથવા સ્વદારાસ તાજ એટલે માત્ર પેાતાની પરણેલી તેમાં પણ વત માન પરણેલી છે તેથી અથવા પરણેલી ને પરણું તે બધી સ્વદારા કહેવાય તેનાથી સ ંતોષ એમ એ પ્રકારે શ્રાવક્રને વ્રત હોય પણ; સ્રીએને તે પે:તાના પરણેલા ભાઁર સિવાય સામાન્ય રીતે પુરૂષ માત્રને વજ્રયાથી જ ચેાથું અણુવ્રત થાય છે.
ને
આ ઉપરથી પુરૂષોને પરદારવિરમણ ને સ્વદારસ ંતાષ એમ બે પ્રકારે વ્રત હાય પણ સ્ત્રીઓને તે સ્વપુરૂષસ તેજ એટલે પરણેલા વત માન પુરૂષ સિવાયના સર્વ પુરૂષના ત્યાગે જ ચે:થુ અણુવ્રત હાય અને તેથી પુરૂષ માત્ર શબ્દ છતાં સામાન્યતઃ એવા શબ્દ લખ્યું છે. આ બાબતમાં આવી રીતે પચાશક અને અદીપિકા વિગેરેમાં પણ અધિકાર
છે. ૫૭૧૬ના
૨ દુવિહારના પચ્ચકખાણવાળા માત્ર પાણી અને ત`બેાલ જેવુ જ લઈ શકે. ઘી ગાળ સાથે કે` દુધ સાથે દવા લઈ શકે નહિ. ૫૭૧૭ના
૩ પાંચપરમેષ્ઠીની પૂજયતાની અપેક્ષાએ સિદ્ધચક્ર અને તેમાં પણુ આચાર્યાદિની પૂજા કર્યા પછી અરિહંત મહારાજની પૂજામાં હરકત નથી. પુંડરીકસ્વામી કે ગૌતમસ્વામીની પૂજા કર્યાં પછી પણ અરિહ ંત પૂજામાં હરકત નથી, તીથ પ્રવૃત્તિની અપેક્ષાએ જ માત્ર પુડરીક સ્વામીજી મૂલનાયક તરીકે છે અને બીજા જીનેશ્વર ભગવાના આજુબાજુ છે.
૧૭૧૮૫