________________
સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૫ એકજ પ્રઘટ્ટકમાં સામે તેની સાથે સેવવદુમાનિનઃ એવું છતાં એક વિશેષણને અનાદિ ગણે અને એકને ન ગણે તેની વ્યાખ્યાન યથાર્ય કોણ ગણે? ૬૨૪
| (સાપ્તાહિક).
૧ શ્રી તીર્થકર દે કેવલજ્ઞાન પામ્યા પછી તે આરાધ્ય છે પણ આરાધક નથી એમ કથંચિત તે વખત થયેલ કૃત્યકૃત્ય પણાને લીધે કહી શકાય, પણ આખે છેલ્લે ભવ આરાધક નથી એમ કહેનારે વીતરાગને જન્મ માને કે સરાગને આરાધકોટિ ન હોય તેમ માનવું. ૬રપા
૨ કર્મશત્રુનિર્ધાતન માટે કહેલ ચારિત્રાદિ અનુકરણીય નહિ એમ કહેવું એ લીલાવાદ નહિ ? પ૬૨૬
૩ અવિરતિ સમ્યગદ્રષ્ટિપણાનું અનુકરણીયપણું ? ને બીજે ભવ ચારિત્રદિ થાય એ માત્ર આરાધ્યકટિ ગણું અનુકરણીય નાહે ?
૪ આરાધ્યનું અનુકરણ સર્વથા ન જ હોય એ એક પ્રવચનાભાસને અધમાધમ અધ્યવસાય છે. ૬૨૭ના
૫ સંપૂર્ણ અનુકરણ ન થાય એમ કહેનારને આત્મા અનુકરણીયતા અને અનુકરણુતાનો સર્વથા નિષેધ કર્યો છે તે બેઠું થયું છે એમ હવે જાણ્યા છતાં બે ટાને ખટાશથી પાશિત કરવાનો પ્રયત્ન કરે તે તેની અકથનીય દશા જ સૂચવે છે. ૬૨૮ - ૬ અનુકરણને સર્વાશે નિષેધ માની પહેલા ભવે કર્યું તે કરવાનું એમ બોલનાર હું બેબડે છું એ કહેવતથી કેમ દુર ખસશે ? દરા
૭ વચન અને જ્ઞાપકથી વસ્તુસિદ્ધિ માનનારો વચન સિવાય ન હોય એમ અકકલ હોય તે ન કહે. ૬૩
૧ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે (ઉછામણી પૂર્વક) ઈન્દ્રમાલાદિક લેવાં, ઉછામણીપૂર્વક આરતિ ઉતારવી વગેરે ઉપદેશે સાધુઓના હોય છે જ. દેવદ્રવ્ય કે તેની આવકના નાશને પ્રસંગ ટાળવા જિનકલ્પી સરખાયે પણ પ્રયત્ન કરવાને છે. ગ૬૩૧ (સમય. )
સિદ્ધચક વર્ષ ૪ અંક ૩ ૧૯૨ કા. શુ. ૧૫ સમાલોચના
૧ અસંખ્યગુણ નિરા, નંદીષેણની દીક્ષા, ગુરૂતત્વવિનિશ્ચય અને ઉંટડીનું દૂધ વિગેરેના પાઠ અને અર્થો ખોટા અને ઉલટા આપ્યા ને તે ખોટા સમજાયા છતાં નથી