________________
.
11
ર
૧૩
૧૪
૧૫
૧
૧૭
૧૮
ક
૨૦
૨૧
સ---ઈશ્વર કેટલા ?
એક ( એમ કહેતાં મ્હારી સામું જોઇ તે બાળક સ્મીત કરવા લાગ્યા) સ-તમે કયા ધર્મને માનાછે ?
જજૈન ધર્મ. દયા ધર્મ કે સેવા ધર્મ અને તે બધા એકજ છે, સ-શરીરના કયા ભાગ પૂજ્ય ગણાય છે ? જ—પવિત્ર હૃદય. સહૃદયમાં શું હાય છે ? જન્મજ્ઞાન અને પ્રેમ. સ-“તમે કેવું ખેલાછે ? .
જ ંમેશાં સત્ય. જુઠું' ખેલવામાં મહા પાપ લાગે. સ~~આત્મા રાગદ્વેષથી મુક્ત થાય તે ક્યાં જાય ? જ--માક્ષમાં જાય.
સજીવ મહા પાપ કરે તા થયાં જાય ? જ-નર્કમાં જાય.
સ-સવારમાં તમે શું કરીશ ?
જ-વહેલા ઉડી ઇશ્વરનું સ્મરણ કરી માબાને નમસ્કાર કરી તે. જે કહે તે કરૂં છું. માતાપિતાની સેવા કરવી તે મારા ધર્મ છે,
સ--તમે સાપારી, ચહા, ચીભડું એવું કાંઇ ખાઓ કે ?
જન્મના, કાંઇ નહી, સાપારીથી ઉધરસ થાય, ચહાથી શરીર બગડે, શ્રીભડુ કે એવું ખાધાથી માંદા પડાય.
સ-તમે અત્યારે કાની સાથે કર્યાં જાઓ.
જ-મામા સાહેબ સાથે ખેડા જાઉંધું.
સત્યાં કેમ જાએછે ?
જમહારાજશ્રી વિનયવિજયજીના દર્શનાર્થે.
સ—ત્યાંથી કયાં જશે!?
જ~માતર જઇ પાછા અમદાવાદ આવીશું અને મામા સાહેબ આજ્ઞા આપશે ત્યારે મ ગાંધીજીનાં દર્શન કરવા આશ્રમમાં જશું,
અ.
આ મડળી મહેમદાવાદ ઉતરનાર અને અમે મું॰ાઇ જનાર હાવાથી અમારા સવાલ જવા માસ શ્યા. પરન્તુ પૂર્વજન્મના સત્કાર ત્યા તે બાળકમાં હ્રદય અને બુદ્ધિની પવિત્રતા તથા ચપળતા ઇ હું તો એટલા મુખ્ય ની ગયાખું કે તે સવાલ જવામા મને જીવનપર્યન્ત યાદ રહેશે. જાણવા પ્રમાણે તે ભાવશાળી બાળક હાલ મેસદમાં છે, અને ત્રણ વર્ષ તેને હમણુાંજ પુરાં થયાં છે,
પ્રોન્ચેસ્ટ્રીટ–મુ ખાઈ.
તા. ૫ ૩૦–૧૯૧૯
લેખક, શ્રીકાન્ત મજમુદાર, ખી, એ.