________________
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રન્થમાટે મળેલા
હૂં અભપ્રાયો. અમ
--
મહાત્મા તરફથી બીજા ભાગ પૃષ્ઠ ૫૯ થી. ૧ આચાર્ય શ્રી મુદ્ધિસાગરજી મહારાજ ૨ શ્રી રત્નવિજયજી મ૦ ૩ પ્રવક૭ શ્રી ક્રાંતિવિજયજી મ૦ ૪ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મ૦ ૫ પન્યાસજી શ્રી સંપતવિજય ૭ મ૦ ૬ પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રી વલ્લભવિજયજી મ૦ ૭ પન્યાસજી શ્રી. સાહનવિજયજી મ૦ ૮ શ્રીમાન શ્રી લલિતવિજયજી મ૦ ૯ શ્રીવિમળવિજયજી મ૦ ૧૦ પન્યાસજી (હાલ આચાર્યČશ્રી) કમળવિજય સૂરિજી મ૦ ૧૧ ૫૦ શ્રીસિદ્ધિવિજયજી મ॰ ૧૨શ્રીમાન શ્રી.વજયજી મ૦ ૧ શ્રી અમરવિજયજી મ૦ ૧૪ શ્રી ગુરુવિજયજી મ૦ ૧૫ વિજયકમળ સૂરિના શિષ્ય શ્રી વિનયવિજયજી મ૦ ૧૬ કસ્તુરવિજયજી મ૦ ૧૭ શ્રીપ્રતાપમુનિજી મ॰ ( સ્થાનકવાસી મુનિચંદ્રના નીચે મુજબ )−૮ મુનિકલ્યાણજી ૧૯ મુનિ જયચંદ્રજી ૨૦ મુનિ દેવચંદ્રજી એ વીશ મુનિરાજોના અભિપ્રાયા આ પુરકના બીજા ભાગના પૃષ્ટ પદ ૯ થી સાહિત્યશે!ખીન ભાઇએ વાંચ્યા હશે અગર વાંચશેજ તે શિવાય પણ ઘણા મુનિઓના આવેલ અભિપ્રાયામાંથી અત્રે થાડા આ ગ્રન્થની કસોટી માટે દર્શાવેલ છે.
સાહિત્યસગ્રહ માટે મારા અભિપ્રાયઃ—
એવા આખા સળંગ ગ્રંથનું રહસ્ય પ્રગટ કરવાથી અધિક લેાપકાર સધાય તેથી મૂળ ગ્રંથકારને પણ યથાયેાગ્ય ન્યાય મળે છે, આપણે અને અન્ય વાચકવર્ગી તેની અનુમેદના કરવા ઉપરાંત તેનું પૂર્વાપર અવિરૂદ્ધ રહસ્ય ગ્રહણુ કરી આદરતાં શીખીગ્મે છીએ,
ઉજળી બાજી જોનારને સધળું ભવ્ય જાય છે, અંધારી બાજુ જોનારને ઉલટું જણાય તો તે ખોટું નથી. શાષક બુદ્ધિથી જિજ્ઞાસુ જીવને જ્યાં ત્યાંથી તત્વ મેળવવા આંતર પ્રેરણા થાય તેને પ્રસંગે તેટલી આતુરતાદિક જોઇ કાઇકને કંઇ આશ્ચય જેવું પશુ લાગે છે,
સંગ્રહ કરવાના તમારા ધા વખતના અભ્યાસ હાઇ જૂદી જૂદી ચીજમાં જીવાને અનુકૂળ લાગેછે ( જેમ સસ્તું સાહિત્ય કરે છે તેમ ) મતલબ કે ક્રાણુ અતિ ઉપયેગી વિષયનું જ્ઞાન વાંચનારને તલસ્પર્શી જેમ થઈ શકે તેમ કરવા લક્ષ રાખવુંજોઇએ. લાક રંજન માટે આ પ્રવૃત્તિ નહિ પણ પ્રવૃત્તિ એવી ઉપયાગી અને સંગીન હોય કે જેથી લાક રજિત થાયજ.
સદ્દગુણાનાગી—
શ્રીમાન્ શ્રી કપૂરત્રિજયજી મહારાજ, પાલીતાણા.